Gujaratમાં ચોમાસાને લઈ મોટા સમાચાર, આગામી 7 દિવસ વરસાદની આગાહી

ચોમાસુ મહેસાણા ક્રોસ કરીને આગળ વધ્યુ અમદાવાદમાં ગઈકાલથી ચોમાસુ સક્રિય થયુ રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી ગુજરાતમાં ચોમાસાને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં ચોમાસુ આજે 70 ટકા ગુજરાતમાં પહોંચ્યું છે. તેમજ ચોમાસુ મહેસાણા ક્રોસ કરીને આગળ વધ્યુ છે. જેમાં અમદાવાદમાં ગઈકાલે ચોમાસુ સક્રિય થયુ હતુ. તેથી રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ આજે સમગ્ર રાજ્યમાં ઠંડરસ્ટ્રોમની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આજે વરસાદનું ઓરેન્જ અને યલો એલર્ટ રાજ્યમાં આજે વરસાદનું ઓરેન્જ અને યલો એલર્ટ છે. તેમજ છોટાઉદેપુરમાં અતિભારે વરસાદ સાથે ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે. તથા વડોદરામાં અતિભારે વરસાદ સાથે ઓરેન્જ અલર્ટ છે. પંચમહાલમાં અતિભારે વરસાદ સાથે ઓરેન્જ અલર્ટ તેમજ અરવલ્લી, ખેડા, દાહોદ, વલસાડમાં યલો એલર્ટ તથા સુરત, નવસારી, ડાંગ, નર્મદામાં વરસાદનું યલો એલર્ટ છે. તેમજ આણંદ, ખેડા, મહેસાણા, સાબરકાંઠા, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ તથા સુરેન્દ્રનગર, જૂનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ તથા રાજકોટ, અમરેલી, બોટાદમાં ભારે વારસાદ સાથે યલો એલર્ટ જાહેર કરાયુ છે. દક્ષિણ ગુજરાતમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી દક્ષિણ ગુજરાતમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ગુજરાતમાં નબળું પડેલુ નૈઋત્યનું ચોમાસું હવે ફરી સક્રિય થયું છે. રવિવારે ગુજરાતના અનેક વિસ્તારોમાં મેઘ મહેર વર્ષી હતી. ત્યારે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની અગાહી અનુસાર ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં આગામી બે દિવસ અમુક જિલ્લામાં ભારે વરસાદની તો કેટલાક જિલ્લાઓમાં અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

Gujaratમાં ચોમાસાને લઈ મોટા સમાચાર, આગામી 7 દિવસ વરસાદની આગાહી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ચોમાસુ મહેસાણા ક્રોસ કરીને આગળ વધ્યુ
  • અમદાવાદમાં ગઈકાલથી ચોમાસુ સક્રિય થયુ
  • રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી

ગુજરાતમાં ચોમાસાને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં ચોમાસુ આજે 70 ટકા ગુજરાતમાં પહોંચ્યું છે. તેમજ ચોમાસુ મહેસાણા ક્રોસ કરીને આગળ વધ્યુ છે. જેમાં અમદાવાદમાં ગઈકાલે ચોમાસુ સક્રિય થયુ હતુ. તેથી રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ આજે સમગ્ર રાજ્યમાં ઠંડરસ્ટ્રોમની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં આજે વરસાદનું ઓરેન્જ અને યલો એલર્ટ

રાજ્યમાં આજે વરસાદનું ઓરેન્જ અને યલો એલર્ટ છે. તેમજ છોટાઉદેપુરમાં અતિભારે વરસાદ સાથે ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે. તથા વડોદરામાં અતિભારે વરસાદ સાથે ઓરેન્જ અલર્ટ છે. પંચમહાલમાં અતિભારે વરસાદ સાથે ઓરેન્જ અલર્ટ તેમજ અરવલ્લી, ખેડા, દાહોદ, વલસાડમાં યલો એલર્ટ તથા સુરત, નવસારી, ડાંગ, નર્મદામાં વરસાદનું યલો એલર્ટ છે. તેમજ આણંદ, ખેડા, મહેસાણા, સાબરકાંઠા, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ તથા સુરેન્દ્રનગર, જૂનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ તથા રાજકોટ, અમરેલી, બોટાદમાં ભારે વારસાદ સાથે યલો એલર્ટ જાહેર કરાયુ છે.

દક્ષિણ ગુજરાતમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી

દક્ષિણ ગુજરાતમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ગુજરાતમાં નબળું પડેલુ નૈઋત્યનું ચોમાસું હવે ફરી સક્રિય થયું છે. રવિવારે ગુજરાતના અનેક વિસ્તારોમાં મેઘ મહેર વર્ષી હતી. ત્યારે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની અગાહી અનુસાર ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં આગામી બે દિવસ અમુક જિલ્લામાં ભારે વરસાદની તો કેટલાક જિલ્લાઓમાં અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.