Ahmedabadમાં સાઉથ ઇન્ડિયન ખાવાના શોખીનો સાવધાન, રેસ્ટોરામાંથી મળી ચોંકાવનારી વસ્તુઓ

ગ્રાહકની ફરિયાદ બાદ સંકલ્પ રેસ્ટોરન્ટમાં તપાસ ઢોંસા, ઉત્તપમમાં બિનઆરોગ્યપ્રદ વસ્તુઓ પીરસાઈ ફૂડ સેમ્પલ કલેક્ટ કરી રેસ્ટોરન્ટને 10 હજારનો દંડ અમદાવાદના મણિનગરમાં AMCએ દરોડા પાડ્યા છે. જેમાં AMCના આરોગ્ય વિભાગના દરોડામાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. તેમાં ગ્રાહકની ફરિયાદ બાદ સંકલ્પ રેસ્ટોરન્ટમાં તપાસ શરૂ કરવામાં આવી છે. જેમાં ઢોંસા, ઉત્તપમમાં બિનઆરોગ્યપ્રદ વસ્તુઓ પીરસાઈ રહી હતી. જેમાં તપાસ કરતા બિનઆરોગ્યપ્રદ વસ્તુઓ મળી આવી છે. રેસ્ટોરન્ટને રૂપિયા 10 હજારનો દંડ ફટકારવામાં આવ્યો ફૂડ સેમ્પલ કલેક્ટ કરી રેસ્ટોરન્ટને રૂપિયા 10 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. અમદાવાદમાં આવેલ મણિનગર સંકલ્પમાં ગઈકાલે AMCના આરોગ્ય વિભાગના દરોડા પડ્યા હતા. જેમાં ગ્રાહકની ફરિયાદ બાદ આરોગ્ય વિભાગે સંકલ્પ રેસ્ટોરેન્ટમાં તપાસ કરી હતી. જેમાં ઢોસા અને ઉત્તપામાં બિન આરોગ્ય પ્રદ વસ્તુઓ પીરસતા ફરિયાદ કરી હતી. જેમાં ફરિયાદના પગલે તપાસ કરતા અનેક બિન આરોગ્ય પ્રદ વસ્તુઓ રેસ્ટોરેન્ટમાંથી મળી આવી છે. તપાસના અંતે ફૂડ સેમ્પલ કલેક્ટ કરી 10 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.  જમવા આવેલા યુવકને કડવો અનુભવ થયો વડોદરાના રેલવે સ્ટેશન પાછળ ગેલોર્ડ ટી-નાશ્તા હાઉસ આવેલું છે. અહિંયા જમવા આવેલા યુવકને કડવો અનુભવ થયો છે. યુવકે ઢોંસા મંગાવતા તેમાંથી જીવાત નિકળી હોવાનું ધ્યાને આવ્યું છે. સમગ્ર ઘટનામાં યુવકે પાલિકાના ફૂડ સેફ્ટી અધિકારીઓને સ્થળ પર તપાસ કરવા માટે અપીલ કરી. તો બીજી તરફ સંચાલકો દ્વારા ખીરૂ બહારથી મંગાવવામાં આવતુ હોવાનું જણાવવામાં આવ્યું છે. અને આગળ આ મામલે તપાસ કરશે તેમ પણ જણાવવામાં આવ્યું છે.આરોગ્ય વિભાગની શાખા દ્વારા લીધેલા ફૂડ સેમ્પલના 28 નમુનાઓ ફેલવડોદરામાં પાલિકાની આરોગ્ય વિભાગની શાખા દ્વારા લીધેલા ફૂડ સેમ્પલના 28 નમુનાઓ ફેલ થયાનો રિપોર્ટ તાજેતરમાં જ જાહેર થયો હતો. જેને લઇને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા વેપારીઓમાં ફફડાટ પેંસી જવા પામ્યો હતો. જો કે, આ ઘટના બાદ પણ રેસ્ટોરેન્ટ-નાશ્તા હાઉસ દ્વારા ગ્રાહકોને પીરસવામાં આવતા ફૂડમાં બેદરકારી દાખવવામાં આવતી હોવાના કિસ્સો સામે આવ્યો છે. જેમાં વડોદરાના રેલવે સ્ટેશન પાછળ આવેલા જાણીના ગેલોર્ડ ટી-નાશ્તા હાઉસમાં ગ્રાહકે મંગાવેલી ઢોંસામાંથી જીવાત નિકળી છે. જે બાદ ગ્રાહકે હોબાળો મચાવ્યો હતો.

Ahmedabadમાં સાઉથ ઇન્ડિયન ખાવાના શોખીનો સાવધાન, રેસ્ટોરામાંથી મળી ચોંકાવનારી વસ્તુઓ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગ્રાહકની ફરિયાદ બાદ સંકલ્પ રેસ્ટોરન્ટમાં તપાસ
  • ઢોંસા, ઉત્તપમમાં બિનઆરોગ્યપ્રદ વસ્તુઓ પીરસાઈ
  • ફૂડ સેમ્પલ કલેક્ટ કરી રેસ્ટોરન્ટને 10 હજારનો દંડ

અમદાવાદના મણિનગરમાં AMCએ દરોડા પાડ્યા છે. જેમાં AMCના આરોગ્ય વિભાગના દરોડામાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. તેમાં ગ્રાહકની ફરિયાદ બાદ સંકલ્પ રેસ્ટોરન્ટમાં તપાસ શરૂ કરવામાં આવી છે. જેમાં ઢોંસા, ઉત્તપમમાં બિનઆરોગ્યપ્રદ વસ્તુઓ પીરસાઈ રહી હતી. જેમાં તપાસ કરતા બિનઆરોગ્યપ્રદ વસ્તુઓ મળી આવી છે.

રેસ્ટોરન્ટને રૂપિયા 10 હજારનો દંડ ફટકારવામાં આવ્યો

ફૂડ સેમ્પલ કલેક્ટ કરી રેસ્ટોરન્ટને રૂપિયા 10 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. અમદાવાદમાં આવેલ મણિનગર સંકલ્પમાં ગઈકાલે AMCના આરોગ્ય વિભાગના દરોડા પડ્યા હતા. જેમાં ગ્રાહકની ફરિયાદ બાદ આરોગ્ય વિભાગે સંકલ્પ રેસ્ટોરેન્ટમાં તપાસ કરી હતી. જેમાં ઢોસા અને ઉત્તપામાં બિન આરોગ્ય પ્રદ વસ્તુઓ પીરસતા ફરિયાદ કરી હતી. જેમાં ફરિયાદના પગલે તપાસ કરતા અનેક બિન આરોગ્ય પ્રદ વસ્તુઓ રેસ્ટોરેન્ટમાંથી મળી આવી છે. તપાસના અંતે ફૂડ સેમ્પલ કલેક્ટ કરી 10 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.

 જમવા આવેલા યુવકને કડવો અનુભવ થયો 

વડોદરાના રેલવે સ્ટેશન પાછળ ગેલોર્ડ ટી-નાશ્તા હાઉસ આવેલું છે. અહિંયા જમવા આવેલા યુવકને કડવો અનુભવ થયો છે. યુવકે ઢોંસા મંગાવતા તેમાંથી જીવાત નિકળી હોવાનું ધ્યાને આવ્યું છે. સમગ્ર ઘટનામાં યુવકે પાલિકાના ફૂડ સેફ્ટી અધિકારીઓને સ્થળ પર તપાસ કરવા માટે અપીલ કરી. તો બીજી તરફ સંચાલકો દ્વારા ખીરૂ બહારથી મંગાવવામાં આવતુ હોવાનું જણાવવામાં આવ્યું છે. અને આગળ આ મામલે તપાસ કરશે તેમ પણ જણાવવામાં આવ્યું છે.

આરોગ્ય વિભાગની શાખા દ્વારા લીધેલા ફૂડ સેમ્પલના 28 નમુનાઓ ફેલ

વડોદરામાં પાલિકાની આરોગ્ય વિભાગની શાખા દ્વારા લીધેલા ફૂડ સેમ્પલના 28 નમુનાઓ ફેલ થયાનો રિપોર્ટ તાજેતરમાં જ જાહેર થયો હતો. જેને લઇને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા વેપારીઓમાં ફફડાટ પેંસી જવા પામ્યો હતો. જો કે, આ ઘટના બાદ પણ રેસ્ટોરેન્ટ-નાશ્તા હાઉસ દ્વારા ગ્રાહકોને પીરસવામાં આવતા ફૂડમાં બેદરકારી દાખવવામાં આવતી હોવાના કિસ્સો સામે આવ્યો છે. જેમાં વડોદરાના રેલવે સ્ટેશન પાછળ આવેલા જાણીના ગેલોર્ડ ટી-નાશ્તા હાઉસમાં ગ્રાહકે મંગાવેલી ઢોંસામાંથી જીવાત નિકળી છે. જે બાદ ગ્રાહકે હોબાળો મચાવ્યો હતો.