Ahmedabadમાં ફિલ્મી સ્ટાઇલમાં ઘરની બહાર બોલાવી થાર ગાડીમાં અપહરણ

સાબરમતી વિસ્તારમાં રીલ બનાવવા બાબતે થયું અપહરણ આરોપી જીમમાં દિવસ બગાડતો હોવાનું લખ્યું હતું લખાણ આરોપી મુદ્દે રીલમાં ટીપ્પણી કરતા કર્યું અપહરણ અમદાવાદમાં સોશિયલ મીડિયાની રીલ બનાવતા અપહરણ થયુ છે. જેમાં સાબરમતી વિસ્તારમાં રીલ બનાવવા બાબતે અપહરણ કરવામાં આવ્યુ છે. આરોપી મુદ્દે રીલમાં ટીપ્પણી કરતા અપહરણ થયુ હતુ. જેમાં આરોપી જીમમાં દિવસ બગાડતો હોવાનું લખાણ લખ્યું હતું. જેમાં ઘરની બહાર બોલાવી થાર ગાડીમાં અપહરણ કરી માર માર્યો હતો. યુવકના ચહેરા પર છાણ લગાવી ચપ્પલથી મારી માફી મંગાવી યુવકના ચહેરા પર છાણ લગાવી ચપ્પલથી મારી માફી મંગાવી હતી. જેમાં કાન પકડી ઉઠક બેઠક કરાવતો વીડિયો પણ બનાવ્યો હતા. યુવકના ચહેરા પર પેશાબ કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તેમજ યુવકને મારી નાખવાની ધમકી આપી હતી. સાબરમતી પોલીસે રજત દલાલ સામે ગુનો નોંધ્યો છે. સાબરમતી વિસ્તારમાં રીલ બનાવવા બાબતે યુવકનું અપહરણ થયુ હતુ. જેમાં યુવકે રીલમાં આરોપી જીમમાં આવી દિવસ બગાડતો હોવાનું લખાણ લખ્યુ હતુ. રજત દલાલ નામનાં ઈન્સ્ટાગ્રામ ઈન્ફ્યુએન્સરે ધમકી આપી હતી.માર મારતા યુવક બેભાન થતા તેના ચહેરા પર પેશાબ કર્યો માર મારતા યુવક બેભાન થતા તેના ચહેરા પર પેશાબ કર્યો હતો. પોલીસ ખિસ્સામાં રહે છે તેમ કહી મારી નાખવાની ધમકી આપી હતી. સાબરમતી પોલીસે રજત દલાલ સામે ગુનો નોંધ્યો છે. જેમાં પોલીસે વધુ તપાસ કરતા સાચી હકિકત સામે આવશે. તેમજ કાયદાને હાથમાં લઇ ફરતા ટપોરીઓને કાયદાનું ભાન કરાવામાં આવશે.

Ahmedabadમાં ફિલ્મી સ્ટાઇલમાં ઘરની બહાર બોલાવી થાર ગાડીમાં અપહરણ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સાબરમતી વિસ્તારમાં રીલ બનાવવા બાબતે થયું અપહરણ
  • આરોપી જીમમાં દિવસ બગાડતો હોવાનું લખ્યું હતું લખાણ
  • આરોપી મુદ્દે રીલમાં ટીપ્પણી કરતા કર્યું અપહરણ

અમદાવાદમાં સોશિયલ મીડિયાની રીલ બનાવતા અપહરણ થયુ છે. જેમાં સાબરમતી વિસ્તારમાં રીલ બનાવવા બાબતે અપહરણ કરવામાં આવ્યુ છે. આરોપી મુદ્દે રીલમાં ટીપ્પણી કરતા અપહરણ થયુ હતુ. જેમાં આરોપી જીમમાં દિવસ બગાડતો હોવાનું લખાણ લખ્યું હતું. જેમાં ઘરની બહાર બોલાવી થાર ગાડીમાં અપહરણ કરી માર માર્યો હતો.

યુવકના ચહેરા પર છાણ લગાવી ચપ્પલથી મારી માફી મંગાવી

યુવકના ચહેરા પર છાણ લગાવી ચપ્પલથી મારી માફી મંગાવી હતી. જેમાં કાન પકડી ઉઠક બેઠક કરાવતો વીડિયો પણ બનાવ્યો હતા. યુવકના ચહેરા પર પેશાબ કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તેમજ યુવકને મારી નાખવાની ધમકી આપી હતી. સાબરમતી પોલીસે રજત દલાલ સામે ગુનો નોંધ્યો છે. સાબરમતી વિસ્તારમાં રીલ બનાવવા બાબતે યુવકનું અપહરણ થયુ હતુ. જેમાં યુવકે રીલમાં આરોપી જીમમાં આવી દિવસ બગાડતો હોવાનું લખાણ લખ્યુ હતુ. રજત દલાલ નામનાં ઈન્સ્ટાગ્રામ ઈન્ફ્યુએન્સરે ધમકી આપી હતી.

માર મારતા યુવક બેભાન થતા તેના ચહેરા પર પેશાબ કર્યો

માર મારતા યુવક બેભાન થતા તેના ચહેરા પર પેશાબ કર્યો હતો. પોલીસ ખિસ્સામાં રહે છે તેમ કહી મારી નાખવાની ધમકી આપી હતી. સાબરમતી પોલીસે રજત દલાલ સામે ગુનો નોંધ્યો છે. જેમાં પોલીસે વધુ તપાસ કરતા સાચી હકિકત સામે આવશે. તેમજ કાયદાને હાથમાં લઇ ફરતા ટપોરીઓને કાયદાનું ભાન કરાવામાં આવશે.