Ahmedabadમાં પોલીસ કમિશનરે હથિયારબંધી જાહેરનામામાં કર્યો સુધારો

લાકડી, દંડા, સોટી રાખનાર વિરુદ્ધ કાર્યવાહી નહીં થાય કોઈ હુમલો કરવા જઈ રહ્યો હોય તો થશે કાર્યવાહી શહેર પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામુ અમદાવાદમાં હથિયારબંધી જાહેરનામામાં સુધારો કર્યો છે. જેમાં લાકડી, દંડા, સોટી રાખનાર વિરુદ્ધ કાર્યવાહી થાય નહીં. જીપી એક્ટ 135 હેઠળ કાર્યવાહી થાય નહીં. કોઈ હુમલો કરવા જઈ રહ્યો હોય તો કાર્યવાહી થશે. તેમાં CRPC 151 હેઠળ કાર્યવાહી થશે. જેમાં શહેર પોલીસ કમિશનરે જાહેરનામુ બહાર પાડ્યું છે. તેમાં હથિયારબંધી જાહેરનામામાં સુધારો થયો છે. શહેર પોલીસ કમિશનરે જાહેરનામુ બહાર પાડ્યુ ગુજરાત હાઈકોર્ટમાં 12મી જૂને થયેલી સુનાવણીમાં કોર્ટે અવલોકન કર્યું હતું કે, કારમાંથી બેઝ બોલ રમવાની સ્ટીક મળે તો તે વ્યક્તિ ગુનેગાર કેવી રીતે થઈ જાય? પોલીસ અધિકારીઓ દ્વારા તેના વિરૂદ્ધ ગુનો શા માટે દાખલ કરવામાં આવે છે? કોર્ટના અવલોકન બાદ અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા હથિયારો રાખવા પર પ્રતિબંધ મુકતા જાહેરનામામાં સુધારો કરવામાં આવ્યો છે. જેમાં દંડા, લાકડી, સોટી અથવા તો લાઠીનો સમાવેશ કરવામાં આવ્યો નથી. ભવિષ્યમાં પણ હથિયાર બંધીના જાહેરનામામાં દંડા, લાકડી, સોટી અથવા તો લાઠી જેવા હથિયારોનો સમાવેશ કર્યા વિનાજ જાહેરનામા બહાર પાડવામાં આવશે. પોલીસ કમિશનરે કોર્ટના અવલોકનને ધ્યાને રાખીને કેટલોક સુધારો કર્યો અમદાવાદ પોલીસ કમિશનર કચેરીની એક યાદીમાં જણાવાયું છે કે, ગુજરાત હાઈકોર્ટમાં ગત 12મી જૂનના રોજ થયેલી સુનાવણીમાં કોર્ટે અવલોકન કર્યું હતું કે, કોઈપણ વ્યક્તિની કારમાંથી બેઝબોલ રમવાની સ્ટીક મળે એટલે એ વ્યક્તિ ગુનેગાર કેવી રીતે થઈ જાય અને પોલીસ દ્વારા તેની સામે ગુનો શા માટે દાખલ કરવામાં આવે છે? કોર્ટના આ અવલોકન બાદ પોલીસ કમિશનર દ્વારા હથિયારબંધીનું સુધારેલ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. અગાઉના જાહેરનામામાં દંડા, તલવાર, ભાલા, સોટી, બંદૂક,ખંજર, તથા સામાન્ય રીતે રામપુરી બનાવટવાળા કોઈપણ ચપ્પુ, જે અઢી ઈંચથી વધારે લાંબુ, છેડેથી અણીવાળુ પાનુ હોય તેવા ચપ્પા સાથે રાખી ફરવાની તેમજ લાકડી અથવા લાઠી, શારીરિક ઈજા પહોંચાડવામાં ઉપયોગી થઈ શકે તેવી બીજી કોઈ ચીજો લઈ જવાની મનાઈ હોવાનો ઉલ્લેખ કરવામાં આવતો હતો. હવે પોલીસ કમિશનરે કોર્ટના અવલોકનને ધ્યાને રાખીને કેટલોક સુધારો કર્યો છે.

Ahmedabadમાં  પોલીસ કમિશનરે હથિયારબંધી જાહેરનામામાં કર્યો સુધારો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • લાકડી, દંડા, સોટી રાખનાર વિરુદ્ધ કાર્યવાહી નહીં થાય
  • કોઈ હુમલો કરવા જઈ રહ્યો હોય તો થશે કાર્યવાહી
  • શહેર પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામુ

અમદાવાદમાં હથિયારબંધી જાહેરનામામાં સુધારો કર્યો છે. જેમાં લાકડી, દંડા, સોટી રાખનાર વિરુદ્ધ કાર્યવાહી થાય નહીં. જીપી એક્ટ 135 હેઠળ કાર્યવાહી થાય નહીં. કોઈ હુમલો કરવા જઈ રહ્યો હોય તો કાર્યવાહી થશે. તેમાં CRPC 151 હેઠળ કાર્યવાહી થશે. જેમાં શહેર પોલીસ કમિશનરે જાહેરનામુ બહાર પાડ્યું છે. તેમાં હથિયારબંધી જાહેરનામામાં સુધારો થયો છે.

શહેર પોલીસ કમિશનરે જાહેરનામુ બહાર પાડ્યુ

ગુજરાત હાઈકોર્ટમાં 12મી જૂને થયેલી સુનાવણીમાં કોર્ટે અવલોકન કર્યું હતું કે, કારમાંથી બેઝ બોલ રમવાની સ્ટીક મળે તો તે વ્યક્તિ ગુનેગાર કેવી રીતે થઈ જાય? પોલીસ અધિકારીઓ દ્વારા તેના વિરૂદ્ધ ગુનો શા માટે દાખલ કરવામાં આવે છે? કોર્ટના અવલોકન બાદ અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા હથિયારો રાખવા પર પ્રતિબંધ મુકતા જાહેરનામામાં સુધારો કરવામાં આવ્યો છે. જેમાં દંડા, લાકડી, સોટી અથવા તો લાઠીનો સમાવેશ કરવામાં આવ્યો નથી. ભવિષ્યમાં પણ હથિયાર બંધીના જાહેરનામામાં દંડા, લાકડી, સોટી અથવા તો લાઠી જેવા હથિયારોનો સમાવેશ કર્યા વિનાજ જાહેરનામા બહાર પાડવામાં આવશે.

પોલીસ કમિશનરે કોર્ટના અવલોકનને ધ્યાને રાખીને કેટલોક સુધારો કર્યો

અમદાવાદ પોલીસ કમિશનર કચેરીની એક યાદીમાં જણાવાયું છે કે, ગુજરાત હાઈકોર્ટમાં ગત 12મી જૂનના રોજ થયેલી સુનાવણીમાં કોર્ટે અવલોકન કર્યું હતું કે, કોઈપણ વ્યક્તિની કારમાંથી બેઝબોલ રમવાની સ્ટીક મળે એટલે એ વ્યક્તિ ગુનેગાર કેવી રીતે થઈ જાય અને પોલીસ દ્વારા તેની સામે ગુનો શા માટે દાખલ કરવામાં આવે છે? કોર્ટના આ અવલોકન બાદ પોલીસ કમિશનર દ્વારા હથિયારબંધીનું સુધારેલ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. અગાઉના જાહેરનામામાં દંડા, તલવાર, ભાલા, સોટી, બંદૂક,ખંજર, તથા સામાન્ય રીતે રામપુરી બનાવટવાળા કોઈપણ ચપ્પુ, જે અઢી ઈંચથી વધારે લાંબુ, છેડેથી અણીવાળુ પાનુ હોય તેવા ચપ્પા સાથે રાખી ફરવાની તેમજ લાકડી અથવા લાઠી, શારીરિક ઈજા પહોંચાડવામાં ઉપયોગી થઈ શકે તેવી બીજી કોઈ ચીજો લઈ જવાની મનાઈ હોવાનો ઉલ્લેખ કરવામાં આવતો હતો. હવે પોલીસ કમિશનરે કોર્ટના અવલોકનને ધ્યાને રાખીને કેટલોક સુધારો કર્યો છે.