Ahmedabadના MLA અમુલ ભટ્ટે દાણીલીમડાના ટોઈંગ સ્ટેશનમાં મહિલાઓની અસલામતીને લઈ ઉઠાવ્યા સવાલ

અમદાવાદમાં મહિલાઓની સલામતી પર ઉઠયા મહિલાઓ અસલામત હોવાની ભાજપ MLAની રજૂઆત મણિનગરના MLA અમૂલ ભટ્ટે પોલીસ અને AMCને લખ્યો પત્ર મણિનગરના ભાજપના ધારાસભ્ય અમુલ ભટ્ટે દાણીલીમડામાં મહિલાઓની સુરક્ષાને લઈ સવાલ ઉઠાવ્યાં છે.દાણીલીમડા ટોઈંગ સ્ટેશન પર મહીલાઓ લઈ શરમજનક કોમેન્ટસ થતી હોવાથી તેમણે અમદાવાદ મ્યુ.કમિશનર તેમજ પોલીસ કમિશનરને પત્ર લખી જાણ કરી છે,સાથે સાથે દાણીલીમડા ટોઈંગ સ્ટેશનને બદલી રાયપુર કંટોડિયાવાસ પાસે ખસેડવા જણાવ્યું છે.મહિલાઓની સુરક્ષાને લઈ ઉઠયા સવાલો મણિનગરના ભાજપના ધારાસભ્ય અમુલ ભટ્ટના કાને એક વાત આવી હતી અને એ વાત એ છે કે,ટ્રાફિકના ટોઈંગ વિભાગ દ્રારા ટો કરેલા વાહનો દાણીલીમડા ટોઈંગ સ્ટેશન લઈ જવામાં આવે છે,ત્યારે આ વાહનો છોડાવવા માટે ઘણી મહિલાઓ પણ જતી હોય છે અને તે વખતે કેટલાક અસામાજીક તત્વો દ્રારા મહિલાઓને લઈ શરમજનક ટિપ્પણી કરવામાં આવે છે,તેને લઈ તેમણે પત્ર લખ્યો છે અને પ્રશાસનનું ધ્યાન દોર્યુ છે કે,દાણીલીમડાની બદલે આ ટોઈંગ સ્ટેશનને રાયપુર ખસેડવામાં આવે. ટો કરેલા વાહનોને લઈ પ્લોટની સમસ્યા ટ્રાફિક પોલીસ સ્ટેશન J અને K ડિવિઝનની વચ્ચે દાણીલીમડા વિસ્તારમાં એક જ ટોઈંગ સ્ટેશન છે. ભાજપના ધારાસભ્યની રજૂઆત હતી કે, ટ્રાફિક પોલીસ દ્વારા ટોઈંગ કરવામાં આવેલા ટુ-વ્હીલર દાણીલીમડા ખાતે લઈ જવામાં આવે છે, જે દૂર પડે છે. જેથી ટોઈંગ સ્ટેશન માટે રાયપુર કંટોડિયા વાસ પાસેનો પ્લોટ માંગવામાં આવ્યો હતો. જે માટે કોર્પોરેશનને પત્ર લખીને જાણ કરી છે. જેના માટે તેઓએ ભાડાથી પ્લોટ આપવાની વાત કરી હતી, પરંતુ લોકોના ઉપયોગ માટે આ પ્લોટ આપવાનો હોવાથી ભાડું નહીં આપી શકે તેમ કહ્યું હતું. જોકે, હજી સુધી કોઈ આ મામલે જવાબ આવ્યો નથી. કંટોલિયાવાસનો પ્લોટ સાંકડો છે છેલ્લા એક વર્ષથી પોલીસ વિભાગ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગમાં પત્ર વ્યવહાર થયો હતો. જોકે, રાયપુર વિસ્તારમાં આવેલા કંટોલિયાવાસમાં પોલીસને પત્ર મોકલવામાં આવ્યો હતો અને તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું હતું કે, પ્લોટમાં કચરાની ગાડીઓ પડી રહે છે. ખૂબ નાનો પ્લોટ આવેલો છે. એક તરફથી સાંકડો પ્લોટ છે અને સરળતાથી વાહનો અંદર અવર-જવર કરી શકે તેમ નથી.

Ahmedabadના MLA અમુલ ભટ્ટે દાણીલીમડાના ટોઈંગ સ્ટેશનમાં મહિલાઓની અસલામતીને લઈ ઉઠાવ્યા સવાલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અમદાવાદમાં મહિલાઓની સલામતી પર ઉઠયા
  • મહિલાઓ અસલામત હોવાની ભાજપ MLAની રજૂઆત
  • મણિનગરના MLA અમૂલ ભટ્ટે પોલીસ અને AMCને લખ્યો પત્ર

મણિનગરના ભાજપના ધારાસભ્ય અમુલ ભટ્ટે દાણીલીમડામાં મહિલાઓની સુરક્ષાને લઈ સવાલ ઉઠાવ્યાં છે.દાણીલીમડા ટોઈંગ સ્ટેશન પર મહીલાઓ લઈ શરમજનક કોમેન્ટસ થતી હોવાથી તેમણે અમદાવાદ મ્યુ.કમિશનર તેમજ પોલીસ કમિશનરને પત્ર લખી જાણ કરી છે,સાથે સાથે દાણીલીમડા ટોઈંગ સ્ટેશનને બદલી રાયપુર કંટોડિયાવાસ પાસે ખસેડવા જણાવ્યું છે.

મહિલાઓની સુરક્ષાને લઈ ઉઠયા સવાલો

મણિનગરના ભાજપના ધારાસભ્ય અમુલ ભટ્ટના કાને એક વાત આવી હતી અને એ વાત એ છે કે,ટ્રાફિકના ટોઈંગ વિભાગ દ્રારા ટો કરેલા વાહનો દાણીલીમડા ટોઈંગ સ્ટેશન લઈ જવામાં આવે છે,ત્યારે આ વાહનો છોડાવવા માટે ઘણી મહિલાઓ પણ જતી હોય છે અને તે વખતે કેટલાક અસામાજીક તત્વો દ્રારા મહિલાઓને લઈ શરમજનક ટિપ્પણી કરવામાં આવે છે,તેને લઈ તેમણે પત્ર લખ્યો છે અને પ્રશાસનનું ધ્યાન દોર્યુ છે કે,દાણીલીમડાની બદલે આ ટોઈંગ સ્ટેશનને રાયપુર ખસેડવામાં આવે.

ટો કરેલા વાહનોને લઈ પ્લોટની સમસ્યા

ટ્રાફિક પોલીસ સ્ટેશન J અને K ડિવિઝનની વચ્ચે દાણીલીમડા વિસ્તારમાં એક જ ટોઈંગ સ્ટેશન છે. ભાજપના ધારાસભ્યની રજૂઆત હતી કે, ટ્રાફિક પોલીસ દ્વારા ટોઈંગ કરવામાં આવેલા ટુ-વ્હીલર દાણીલીમડા ખાતે લઈ જવામાં આવે છે, જે દૂર પડે છે. જેથી ટોઈંગ સ્ટેશન માટે રાયપુર કંટોડિયા વાસ પાસેનો પ્લોટ માંગવામાં આવ્યો હતો. જે માટે કોર્પોરેશનને પત્ર લખીને જાણ કરી છે. જેના માટે તેઓએ ભાડાથી પ્લોટ આપવાની વાત કરી હતી, પરંતુ લોકોના ઉપયોગ માટે આ પ્લોટ આપવાનો હોવાથી ભાડું નહીં આપી શકે તેમ કહ્યું હતું. જોકે, હજી સુધી કોઈ આ મામલે જવાબ આવ્યો નથી.

કંટોલિયાવાસનો પ્લોટ સાંકડો છે

છેલ્લા એક વર્ષથી પોલીસ વિભાગ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગમાં પત્ર વ્યવહાર થયો હતો. જોકે, રાયપુર વિસ્તારમાં આવેલા કંટોલિયાવાસમાં પોલીસને પત્ર મોકલવામાં આવ્યો હતો અને તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું હતું કે, પ્લોટમાં કચરાની ગાડીઓ પડી રહે છે. ખૂબ નાનો પ્લોટ આવેલો છે. એક તરફથી સાંકડો પ્લોટ છે અને સરળતાથી વાહનો અંદર અવર-જવર કરી શકે તેમ નથી.