Ahmedabad :ત્રણ કોમર્શિયલ પ્લોટની હરાજીમાં AMCને 237 કરોડની આવક થશે

મકરબામાં 42.29 કરોડમાં અને 68.44 કરોડમાં પ્લોટ વેચાયાબોડકદેવમાં નિયોગી એન્ટરપ્રાઈઝે રૂ. 126.69 કરોડમાં પ્લોટ ખરીદ્યો AMCને અંદાજિત આવકની ધારણાની સરખામણીએ રૂ. 53 કરોડની વધુ આવક AMC દ્વારા વિવિધ વિસ્તારોમાં 22 પ્લોટની હાથ ધરવામાં આવી રહેલ ઈ- ઓક્શનમાં બુધવારે બોડકદેવમાં એક અને મકરબા વિસ્તારમાં બે સહિત કુલ ત્રણ પ્લોટની હરાજી કરવામાં આવી હતી. AMCને ત્રણ પ્લોટની હરાજી મારફતે કુલ રૂ. 237 કરોડ, 42 લાખની આવક થશે. AMCને અંદાજિત આવકની ધારણાની સરખામણીએ રૂ. 53 કરોડ, 17 લાખની વધુ આવક થશે.AMCની માલિકીTP- 50 (બોડકદેવ), FP- 379/બી, ક્ષેત્રફ્ળ : 4,658 ચો.મી. નાં વાણિજ્ય હેતુવાળા પ્લોટને વેચાણથી નિકાલ માટે ઈ-ઓક્શનની કાર્યવાહીમાં સદર પ્લોટની અપસેટ પ્રાઈઝ ચો.મી. દીઠ રૂ.2,70,000/- ની સામે નિયોગી એન્ટરપ્રાઈઝ પ્રા. લિ. દ્વારા ચો.મી. દીઠ રૂ. 2,72,000/- ની મહત્તમ ઓફર આપેલ છે. મૂળ કિંમત રૂ. 125,76,60,000/- ની સામે રૂ. 126,69,76,000/- જેટલી આવક થવાની સંભાવના છે. જે મૂળ કિંમત કરતા રૂ. 93,16,000/- જેટલી વધુ છે. AMCની માલિકીના TP-84/એ (મકરબા), FP- 102, ક્ષેત્રફ્ળ : 3,710 ચો.મી. નાં વાણિજ્ય હેતુવાળા પ્લોટને વેચાણથી નિકાલ કરવા ઈ-ઓક્શનની કાર્યવાહીમાં સદર પ્લોટની અપસેટ પ્રાઈઝ ચો.મી. દીઠ રૂ.77,000/- ની સામે RVR હોમ્સ LLP દ્વારા ચો.મી. દીઠ રૂ. 1,14,000/- ની મહત્તમ ઓફર આપેલ છે. આમ, પ્લોટની મૂળ કિંમત રૂ. 28,56,70,000/- ની સામે રૂ. 42,29,40,000/- જેટલી આવક થવાની સંભાવના છે. જે મૂળ કિંમત કરતા રૂ. 13,72,70,000/- જેટલી વધુ છે. AMCની માલિકીના TP- 84/એ (મકરબા), FP- 96, ક્ષેત્રફ્ળ : 3,740 ચો.મી. નાં વાણિજ્ય હેતુવાળા પ્લોટને વેચાણથી નિકાલ કરવા ઈ-ઓક્શનની કાર્યવાહીમાં સદર પ્લોટની અપસેટ પ્રાઈઝ ચો.મી. દીઠ રૂ.80,000/- ની સામે તામીર ઈન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા ચો.મી. દીઠ રૂ. 1,83,000/- ની મહત્તમ ઓફર આપેલ છે. આમ, રૂ. 68,44,20,000/- જેટલી આવક થવાની સંભાવના છે.

Ahmedabad :ત્રણ કોમર્શિયલ પ્લોટની હરાજીમાં AMCને 237 કરોડની આવક થશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • મકરબામાં 42.29 કરોડમાં અને 68.44 કરોડમાં પ્લોટ વેચાયા
  • બોડકદેવમાં નિયોગી એન્ટરપ્રાઈઝે રૂ. 126.69 કરોડમાં પ્લોટ ખરીદ્યો
  • AMCને અંદાજિત આવકની ધારણાની સરખામણીએ રૂ. 53 કરોડની વધુ આવક

AMC દ્વારા વિવિધ વિસ્તારોમાં 22 પ્લોટની હાથ ધરવામાં આવી રહેલ ઈ- ઓક્શનમાં બુધવારે બોડકદેવમાં એક અને મકરબા વિસ્તારમાં બે સહિત કુલ ત્રણ પ્લોટની હરાજી કરવામાં આવી હતી.

AMCને ત્રણ પ્લોટની હરાજી મારફતે કુલ રૂ. 237 કરોડ, 42 લાખની આવક થશે. AMCને અંદાજિત આવકની ધારણાની સરખામણીએ રૂ. 53 કરોડ, 17 લાખની વધુ આવક થશે.AMCની માલિકીTP- 50 (બોડકદેવ), FP- 379/બી, ક્ષેત્રફ્ળ : 4,658 ચો.મી. નાં વાણિજ્ય હેતુવાળા પ્લોટને વેચાણથી નિકાલ માટે ઈ-ઓક્શનની કાર્યવાહીમાં સદર પ્લોટની અપસેટ પ્રાઈઝ ચો.મી. દીઠ રૂ.2,70,000/- ની સામે નિયોગી એન્ટરપ્રાઈઝ પ્રા. લિ. દ્વારા ચો.મી. દીઠ રૂ. 2,72,000/- ની મહત્તમ ઓફર આપેલ છે. મૂળ કિંમત રૂ. 125,76,60,000/- ની સામે રૂ. 126,69,76,000/- જેટલી આવક થવાની સંભાવના છે. જે મૂળ કિંમત કરતા રૂ. 93,16,000/- જેટલી વધુ છે. AMCની માલિકીના TP-84/એ (મકરબા), FP- 102, ક્ષેત્રફ્ળ : 3,710 ચો.મી. નાં વાણિજ્ય હેતુવાળા પ્લોટને વેચાણથી નિકાલ કરવા ઈ-ઓક્શનની કાર્યવાહીમાં સદર પ્લોટની અપસેટ પ્રાઈઝ ચો.મી. દીઠ રૂ.77,000/- ની સામે RVR હોમ્સ LLP દ્વારા ચો.મી. દીઠ રૂ. 1,14,000/- ની મહત્તમ ઓફર આપેલ છે.

આમ, પ્લોટની મૂળ કિંમત રૂ. 28,56,70,000/- ની સામે રૂ. 42,29,40,000/- જેટલી આવક થવાની સંભાવના છે. જે મૂળ કિંમત કરતા રૂ. 13,72,70,000/- જેટલી વધુ છે. AMCની માલિકીના TP- 84/એ (મકરબા), FP- 96, ક્ષેત્રફ્ળ : 3,740 ચો.મી. નાં વાણિજ્ય હેતુવાળા પ્લોટને વેચાણથી નિકાલ કરવા ઈ-ઓક્શનની કાર્યવાહીમાં સદર પ્લોટની અપસેટ પ્રાઈઝ ચો.મી. દીઠ રૂ.80,000/- ની સામે તામીર ઈન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા ચો.મી. દીઠ રૂ. 1,83,000/- ની મહત્તમ ઓફર આપેલ છે. આમ, રૂ. 68,44,20,000/- જેટલી આવક થવાની સંભાવના છે.