બાકરોલ બન્યુ ઝીરો વેસ્ટ કેમ્પસ, બાકરોલ કેટલ પોન્ડ ખાતે રોજ ૪૬ કિલો બાયોગેસનુ ઉત્પાદન
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ,શુક્રવાર,1 મે,2026
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનુ બાકરોલ ખાતે આવેલ કેટલ પોન્ડ ઝીરો વેસ્ટ કેમ્પસ બન્યુ છે.રોજ ૪૬ કિલોગ્રામ બાયોગેસનુ ઉત્પાદન કરવામા આવે છે. આ ઉપરાંત એક ટન ક્ષમતાના બે બાયોગેસ પ્લાન્ટમાં બાયોગેસની સાથે ૩૫ યુનિટ વીજળીનુ ઉત્પાદન કરવામા આવે છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

