ચરોતર તમાકુ વેપારીઓની રાજ્યના નાણામંત્રીને રજૂઆત : 'તમાકુ ખેતપેદાશ છે, સિન ગુડ્સ નહીં'

Feb 4, 2026 - 09:30
ચરોતર તમાકુ વેપારીઓની રાજ્યના નાણામંત્રીને રજૂઆત : 'તમાકુ ખેતપેદાશ છે, સિન ગુડ્સ નહીં'

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

- 1 લી ફેબુ્રઆરીથી તમાકુની ખરીદી બંધનો નિર્ણય મક્કમ

- તમાકુને 'સિન ગુડ્સ'માંથી હટાવી ખેતપેદાશ ગણાય તો તેના પરનો જીએસટી સ્લેબ ઘટીને 5 ટકા થઈ શકે છે

આણંદ : 'ચરોતર તમાકુ વેપારી એસોસિએશન' અને 'ઓલ ગુજરાત સંગઠન કમિટી' દ્વારા રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને રાજ્યકક્ષાના મંત્રી કમલેશભાઈ પટેલને મહત્વની રજૂઆત કરવામાં આવી છે. વેપારીઓએ સ્પષ્ટ કર્યું છે કે, જ્યાં સુધી યોગ્ય ઉકેલ નહીં આવે ત્યાં સુધી ૧લી ફેબુ્રઆરીથી તમાકુની ખરીદી બંધ રાખવાનો તેમનો નિર્ણય મક્કમ રહેશે.

વેપારી મંડળે સરકાર સમક્ષ તાકક મુદ્દો રજૂ કર્યો હતો.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0