લોહીના કેન્સર સામે ઠાસરાના જયદીપનો વિજય, આરબીએસકેના સંદર્ભ કાર્ડથી મળ્યું નવજીવન
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

- આજે ૪થી ફેબુ્રઆરી 'વિશ્વ કેન્સ દિવસ'
- કેન્સર જેવી જીવલેણ બીમારીમાં સમયસરનું નિદાન કેટલું મહત્વનું છે, તેનું ઉત્તમ ઉદાહરણ આ કિસ્સામાં જોવા મળ્યું
નડિયાદ : ૪થી ફેબુ્રઆરી 'વિશ્વ કેન્સર દિવસ' તરીકે ઉજવવામાં આવે છે, જે ગંભીર બીમારી સામે લડતા દર્દીઓની હિંમતને બિરદાવવાનો દિવસ છે. ઠાસરા તાલુકાના ઉધમાતપુરા ગામના જયદીપ વિક્રમભાઈ પરમાર માટે આ દિવસ ખાસ છે, કારણ કે તેણે શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમના સહયોગથી લોહીના કેન્સર સામેની જંગ જીતી લીધી છે. ૮ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ આરબીએસકે ટીમની ગૃહ મુલાકાત દરમિયાન જયદીપમાં કેન્સરના લક્ષણોની શંકા જણાઈ હતી, ત્યારબાદ તાત્કાલિક નિદાન અને સારવારની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

