સરકારી નોકરીની સુવર્ણ તક, GSSSB દ્વારા 5000થી વધુ પદ માટે ભરતીની જાહેરાત, જાણો સંપૂર્ણ વિગતો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Gujarat-gsssb-class-3-clerk-bharti-2026 : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બહુપ્રતિક્ષિત ભરતીની જાહેરાત કરવામાં આવી છે. વર્ગ-3 ક્લાર્કની પોસ્ટ માટે ગ્રુપ-A તથા ગ્રુપ-B ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (CCE) જાહેર થઈ છે, જેમાં કુલ 5 હજારથી પણ વધુ પદો માટે ભરતી હાથ ધરવામાં આવશે. આ અંતર્ગત ગ્રુપ-A માં સમાજ કલ્યાણ નિરીક્ષક, કાર્યાલય અધીક્ષક, કલેક્ટર કચેરીના ક્લાર્ક (મહેસૂલી), હેડ ક્લાર્ક અને સિનિયર ક્લાર્ક જેવા પદો માટે કુલ 2365 જગ્યાઓ જાહેર કરાઈ છે. જ્યારે ગ્રુપ-B માં જુનિયર ક્લાર્કની કુલ 3005 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

