કારેલીબાગમાં મહિલા પેસેન્જર રિક્ષા ચાલકનો અછોડો લૂંટી બાઇક પર ફરાર
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરાઃ કારેલીબાગ વિસ્તારમાં ગઇકાલે બપોરે એક મહિલા પેસેન્જરે જ રિક્ષાચાલકનો અછોડો લૂંટી લીધો હોવાનો બનાવ બન્યો હતો.
ડભોઇરોડ સોમાતળાવ પાસે પરમાર ફળિયામાં રહેતા ૬૭ વર્ષીય રિક્ષા ચાલક છગનભાઇ વણકરે પોલીસને કહ્યું છે કે,ગઇ કાલે બપોરે હું રિક્ષા લઇ સરદાર એસ્ટેટ પાસે હતો ત્યારે એક મહિલા ગેંડાસર્કલ સુધી જવા માટે આવી હતી.મેં તેને અમિતનગર સુધી જવાનો છું તેમ કહેતાં તે રૃ.૧૦૦ ભાડું નક્કી કરી બેઠી હતી.
મહિલાએ કહ્યું હતું કે,મારી પાસે છુટા નથી અને મોબાઇલ પણ ચાર્જ નથી,જેથી મારા સબંધીને બોલાવ્યા છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

