ઇ-ચલણની એપીકે ફાઇલ મોકલીને બેંક એકાઉન્ટમાંથી ૧૪ લાખની ઠગાઇ

Mar 28, 2026 - 04:00
ઇ-ચલણની એપીકે ફાઇલ મોકલીને બેંક એકાઉન્ટમાંથી ૧૪ લાખની ઠગાઇ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

 અમદાવાદ,શુક્રવાર

શહેરના રામોલ વિસ્તારમાં રહેતા એક વ્યક્તિને વોટ્સએપમાં ઇ-ચલણની એપીકે ફાઇલ મોકલીને ફોન હેક કર્યા બાદ બેંક એકાઉન્ટમાંથી ૧૪ લાખ રૂપિયાથી ઇન્ટરનેશનલ ક્રેડિટ કાર્ડના બિલ ભરીને છેતરપિંડી કરી હતી.  વોટ્સએપ ગુ્રપમાં આવેલી ઇ-ચલણ એપીકે ફાઇલ ડાઉનલોડ કરવાથી અન્ય લોકોએ પણ નાણાં ગુમાવ્યા હોવાનું સામે આવ્યું છે. આ અંગે સાયબર ક્રાઇમે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

રામોલમાં આવેલા હયાતનગરમાં રહેતા સાદીક હુસૈન મલેકને થોડા સમય પહેલા  રાતના સમયે વોટ્સએપ પર એક મેસેજ આવ્યો હતો. જેમાં ઇ ચલણની એપીકે ફાઇલ મોકલવામાં આવી હતી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0