છોટા ઉદેપુર: સૌરાષ્ટ્ર તરફ મજૂરોની જોખમી હેરાફેરી, ક્ષમતા કરતાં વધુ મુસાફરો ભરેલી 5 ગાડીઓ પોલીસે ઝડપી પાડી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Police Seize Overloaded Vehicles In Chhota Udepur: રોજીરોટી માટે આદિવાસી વિસ્તારમાંથી સૌરાષ્ટ્ર તરફ જતાં શ્રમિકોના જીવ સાથે ખીલવાડ કરતાં વાહનચાલકો સામે છોટાઉદેપુર પોલીસે લાલ આંખ કરી છે. કાયદાના લીરેલીરા ઉડાવીને ઓવરલોડ મુસાફરો ભરીને જતી 5 ગાડીઓને પોલીસે બાતમીના આધારે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસના આ આકરા એક્શન બાદ ગેરકાયદેસર અને જોખમી રીતે મુસાફરોની હેરાફેરી કરતાં તત્ત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
એક જ ગાડીમાં 25થી 30 મુસાફરો: છત પર બાઇક અને સામાનના પોટલા
મળતી માહિતી મુજબ, છોટાઉદેપુર પોલીસને બાતમી મળી હતી કે કેટલાક વાહનચાલકો મુસાફરોના જીવ જોખમમાં મૂકીને ક્ષમતા કરતાં અનેક ગણાં વધુ માણસો ભરીને સૌરાષ્ટ્ર તરફ જઈ રહ્યા છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

