સુરતમાં બેફામ કારચાલકે 3 લોકોને અડફેટે લીધા, 1 મહિલાનું મોત

સરથાણા વિસ્તારમાં અકસ્માતની ઘટનાથી અફરાતફરી લોકોએ કારચાલકને પકડીને પોલીસને સોંપ્યો પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી રાજ્યમાં બેફામ કાર ચાલકોનું પ્રમાણ સતત વધી રહ્યું છે. જેમાં ક્યાંકને ક્યાંક રફતારના રાક્ષસો પર કોઈ લગામ લાગી રહી નથી. આ વચ્ચે સુરતમાં દિવસના અજવાળામાં બેફામ કારચાલકે 3 લોકોને અડફેટમાં લીધા હતા. જેમાં એક મહિલાનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે કાર ચાલકને સ્થાનિકિઓ પકડી પાડ્યો હતો. આ અંગેની માહિતી અનુસાર, સુરતના સરથાણા વિસ્તારમાં એક એકસ્માતની ઘટના બની છે. જેમાં બેફામ કારચાલકે 3 લોકોને અડફેટમાં લીધા હતા. જેમાં એક મહિલાનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે અન્ય ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ભર બપોરે અકસ્માત સર્જાતા સરથાણા વિસ્તારમાં અફરાતફરી સર્જાઈ ગઈ હતી. જે પછી કારચાલકને સ્થાનિકોએ પકડી પાડ્યો હતો. જેને પોલીસને સોંપવામાં આવ્યો હતો. જ્યારે પોલીસ ઘટના અંગેની વધુ તપાસ હાથ ધરી છે અને તેના સીસીટીવી ના આધારે આગળની તપાસ પણ શરૂ કરી છે. 

સુરતમાં બેફામ કારચાલકે 3 લોકોને અડફેટે લીધા, 1 મહિલાનું મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સરથાણા વિસ્તારમાં અકસ્માતની ઘટનાથી અફરાતફરી
  • લોકોએ કારચાલકને પકડીને પોલીસને સોંપ્યો
  • પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી

રાજ્યમાં બેફામ કાર ચાલકોનું પ્રમાણ સતત વધી રહ્યું છે. જેમાં ક્યાંકને ક્યાંક રફતારના રાક્ષસો પર કોઈ લગામ લાગી રહી નથી. આ વચ્ચે સુરતમાં દિવસના અજવાળામાં બેફામ કારચાલકે 3 લોકોને અડફેટમાં લીધા હતા. જેમાં એક મહિલાનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે કાર ચાલકને સ્થાનિકિઓ પકડી પાડ્યો હતો.

આ અંગેની માહિતી અનુસાર, સુરતના સરથાણા વિસ્તારમાં એક એકસ્માતની ઘટના બની છે. જેમાં બેફામ કારચાલકે 3 લોકોને અડફેટમાં લીધા હતા. જેમાં એક મહિલાનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે અન્ય ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.


ભર બપોરે અકસ્માત સર્જાતા સરથાણા વિસ્તારમાં અફરાતફરી સર્જાઈ ગઈ હતી. જે પછી કારચાલકને સ્થાનિકોએ પકડી પાડ્યો હતો. જેને પોલીસને સોંપવામાં આવ્યો હતો. જ્યારે પોલીસ ઘટના અંગેની વધુ તપાસ હાથ ધરી છે અને તેના સીસીટીવી ના આધારે આગળની તપાસ પણ શરૂ કરી છે.