Surat News : વરાછામાં સ્પોર્ટસ કોમ્પલેક્ષસના ઈજારાદાર કરોડોનુ ફૂલેકુ ફેરવી ફરાર

સભ્યો ફી સહિત એક કરોડનું ફુલેકું ફેરવ્યા હોવાની વાત વરાછામાં મનપાના PPP ધોરણે બનાવ્યું હતું સ્પોર્ટસ બિલ્ડીંગ 87 લાખનો વેરો બાકી હોવાથી પાણીની લાઈન કપાઈ હતી સુરત મહાનગરપાલિકાએ PPP ધોરણે એમ.પી. ફિટનેસ ક્લબ નામના ઇજારદારને ચલાવવા આપેલ આ સ્પોર્ટસ કોમ્પલેક્ષનો મિલકત વેરો અને પાણી બિલની 1 કરોડ કરતાં વધુ રકમ લાંબા સમયથી ભરપાઈ કરેલી નહોતી. આ કારણોસર સુરત મહાનગરપાલિકાએ પાણીનું કનેક્શન કાપી નાખતા ઇજારદાર જીમની બધી જ મશીનરી અને પોતાનો સામાન ભરી રફુચક્કર થઈ ગયા છે. સુરત મહાનગરપાલિકાએ કરોડો રૂપિયાના ખર્ચે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવીને પોતાના ઇજારદારોને આ સ્પોર્ટસ કોમ્પલેક્ષ ચલાવવા આપી દે છે અને ભાજપના આ મળતીયા ઇજારદારો છેલ્લે આવી રીતે સુરત મહાનગરપાલિકા સાથે છેતરપિંડી કરે છે. શું છે સમગ્ર કેસ વરાછામાં મનપાના PPPPP ધોરણે બનેલા સ્પોર્ટસ કોમ્પલેક્ષસને ઇજાદાર રાતો રાત તાળા મારી છું થઈ ગયા છે.આના કારણે પાલિકાને લાખો રૂપિયાનુ નુકસાન થયુ હોવાની વાત સામે આવી છે,આ સ્પોર્ટ કોમ્પલેક્ષસમાં ઈજારદાર દ્વારા 6 મહિનાની ફી લઈ લીધી હોવાનો પણ આક્ષેપ લાગ્યો છે.પાલિકાના લોકોએ ફોન કરતા સંચાલકોએ ફોન ઉપાડવાનું બંધ કરી દીધુ છે.તો બીજી તરફ લોકો ફી પરત લેવા માટે ધક્કા ખાઈ રહ્યા છે. નારણપુરામાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટસ કોમ્પલેક્ષસ બનશે નારણપુરા સ્પોટર્સ કોમ્પલેક્ષસ નિમાર્ણ થવા જઈ રહ્યું છે.જે સ્પોર્ટસ કોમ્પ્લેક્ષસ દેશનું મોટું સ્પોર્ટસ કોમ્પ્લેક્ષસ માનવામાં આવી રહ્યું છે. અમદાવાદ શહેર બિઝનેસ અને એજ્યુકેશનમાં આગવું સ્થાન ધરાવે છે. જે હવે સ્પોર્ટ ક્ષેત્રે પણ આગવું સ્થાન ધરાવા જઈ રહ્યું છે. અને તે એટલા માટે કહેવું પડી રહ્યું છે. કેમ કે અમદાવાદ શહેરમાં વિશ્વના મોટા સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બન્યા બાદ દેશનું સૌથી મોટું સ્પોર્ટસ કોમ્પ્લેક્ષસ બનવા જઈ રહ્યું છે. અમદાવાદના નારણપુરાના વરદાન ટાવર પાસે આવેલા મેદાનમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટસ કોમ્પલેક્ષ અંદાજીત 631 કરોડના ખર્ચે તૈયાર થશે.

Surat News : વરાછામાં સ્પોર્ટસ કોમ્પલેક્ષસના ઈજારાદાર કરોડોનુ ફૂલેકુ ફેરવી ફરાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સભ્યો ફી સહિત એક કરોડનું ફુલેકું ફેરવ્યા હોવાની વાત
  • વરાછામાં મનપાના PPP ધોરણે બનાવ્યું હતું સ્પોર્ટસ બિલ્ડીંગ
  • 87 લાખનો વેરો બાકી હોવાથી પાણીની લાઈન કપાઈ હતી

સુરત મહાનગરપાલિકાએ PPP ધોરણે એમ.પી. ફિટનેસ ક્લબ નામના ઇજારદારને ચલાવવા આપેલ આ સ્પોર્ટસ કોમ્પલેક્ષનો મિલકત વેરો અને પાણી બિલની 1 કરોડ કરતાં વધુ રકમ લાંબા સમયથી ભરપાઈ કરેલી નહોતી. આ કારણોસર સુરત મહાનગરપાલિકાએ પાણીનું કનેક્શન કાપી નાખતા ઇજારદાર જીમની બધી જ મશીનરી અને પોતાનો સામાન ભરી રફુચક્કર થઈ ગયા છે. સુરત મહાનગરપાલિકાએ કરોડો રૂપિયાના ખર્ચે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવીને પોતાના ઇજારદારોને આ સ્પોર્ટસ કોમ્પલેક્ષ ચલાવવા આપી દે છે અને ભાજપના આ મળતીયા ઇજારદારો છેલ્લે આવી રીતે સુરત મહાનગરપાલિકા સાથે છેતરપિંડી કરે છે.

શું છે સમગ્ર કેસ

વરાછામાં મનપાના PPPPP ધોરણે બનેલા સ્પોર્ટસ કોમ્પલેક્ષસને ઇજાદાર રાતો રાત તાળા મારી છું થઈ ગયા છે.આના કારણે પાલિકાને લાખો રૂપિયાનુ નુકસાન થયુ હોવાની વાત સામે આવી છે,આ સ્પોર્ટ કોમ્પલેક્ષસમાં ઈજારદાર દ્વારા 6 મહિનાની ફી લઈ લીધી હોવાનો પણ આક્ષેપ લાગ્યો છે.પાલિકાના લોકોએ ફોન કરતા સંચાલકોએ ફોન ઉપાડવાનું બંધ કરી દીધુ છે.તો બીજી તરફ લોકો ફી પરત લેવા માટે ધક્કા ખાઈ રહ્યા છે.

નારણપુરામાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટસ કોમ્પલેક્ષસ બનશે

નારણપુરા સ્પોટર્સ કોમ્પલેક્ષસ નિમાર્ણ થવા જઈ રહ્યું છે.જે સ્પોર્ટસ કોમ્પ્લેક્ષસ દેશનું મોટું સ્પોર્ટસ કોમ્પ્લેક્ષસ માનવામાં આવી રહ્યું છે. અમદાવાદ શહેર બિઝનેસ અને એજ્યુકેશનમાં આગવું સ્થાન ધરાવે છે. જે હવે સ્પોર્ટ ક્ષેત્રે પણ આગવું સ્થાન ધરાવા જઈ રહ્યું છે. અને તે એટલા માટે કહેવું પડી રહ્યું છે. કેમ કે અમદાવાદ શહેરમાં વિશ્વના મોટા સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બન્યા બાદ દેશનું સૌથી મોટું સ્પોર્ટસ કોમ્પ્લેક્ષસ બનવા જઈ રહ્યું છે. અમદાવાદના નારણપુરાના વરદાન ટાવર પાસે આવેલા મેદાનમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટસ કોમ્પલેક્ષ અંદાજીત 631 કરોડના ખર્ચે તૈયાર થશે.