વિદેશમાં રહેતા ભાઈ-બહેનો માટે ટેક્નોલોજી બની આશિર્વાદરૂપઃ વર્ચ્યુઅલી રાખડી બાંધી ઉજવી રક્ષાબંધન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Virtual Raksha Bandhan: ભારતમાં શનિવારે (9 ઓગસ્ટ) નારિયેળી પૂનમના દિવસે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. પરંતુ વિદેશમાં ભારતીય તહેવારોની રજા ન હોવાથી સુરતમાં રહેતી બહેનોએ વિદેશમાં રહેતા ભાઈને આજે રવિવારે (10 ઓગસ્ટે) રાખડી બાંધી હતી. નવાઈની વાત એ છે કે, હજારો કિ.મી દૂર રહેતા ભાઈને રાખડી બાંધવા માટે ટેક્નોલોજીની મદદ લેવામાં આવી હતી. આ રક્ષાબંધન વર્ચ્યુઅલ રીતે ઉજવવામાં આવી હતી પરંતુ, તેની લાગણીઓ રીયલ હતી.
What's Your Reaction?






