લોકસભાની ચૂંટણીને લઈ ભાજપ એક જ અઠવાડિયામાં પાંચ હજારથી વધારે સભાઓ ગજવશે

ગુજરાતમાં અત્યારે ભાજપ વિરોધી લહેર ચાલતી હોય તેવો માહોલ દેખાઈ રહ્યો છે 1 અઠવાડિયામાં ભાજપ કરશે પાંચ હજારથી વધારે સભા વિરોધ વચ્ચે ભાજપ પોતાના પક્ષમાં માહોલ કરવા કાર્યરત લોકસભાની ચૂંટણી નજીક આવતા દરેક રાજકીટ પાર્ટીઓ તેમના પક્ષમાં પ્રચાર કરવા લાગી ગઈ છે,આ વખતે ભાજપ દર વખત કરતા પણ વધારે સભાઓ કરવા જઈ રહી છે.ક્યાંય ઉમેદવારની પસંદગી ને લઇને વિરોધ તો ક્યાંય ઉમેદવાર બદલતા થયો વિરોધ.તો ક્યાંય ક્ષત્રિયો દર્શાવી રહ્યા છે વિરોધ.એવામાં હવે પ્રદેશ ભાજપ 5 હજારથી વધારે સભાઓ કરશે. 8 થી 16 એપ્રિલ સુધીમાં ભાજપ દ્વારા રાજ્યભરમાં 5 હજાર સભાઓ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. પાંચ હજારથી વધુ સભા રાજ્યમાં કુલ 12666 શક્તિ કેન્દ્ર છે.3 કે 4 શક્તિ કેન્દ્ર ભેગા કરી 1 સભા કરવામાં આવશે.જેમાં ગુજરાતમાંથી નક્કી કરેલા 700 જેટલા વક્તાઓ દ્વારા નરેન્દ્ર મોદીએ કરેલા કાર્યો લોકો સુધી પહોંચાડવામાં આવશે.મહત્વનું છે કે હાલમાં ગુજરાતમાં ભાજપ વિરોધી લહેર ચાલી રહી છે.ભાજપમાં આંતરિક વિરોધ ચરમ પર છે.જેને લઇને ક્યાંય સંગઠન પણ નિષ્ક્રિય થઈ ગયું છે ત્યારે પ્રદેશ ભાજપ ફરી એક વખત મોદીના શરણ માં ગયું અને મોદી પરિવારના નામે સભા કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.મહત્વનું છે કે ચૂંટણીમાં એક તરફ માહોલ પહેલ દેખાઈ રહ્યો હતો અને કાર્યકર્તાઓમાં નિષ્ક્રિયતા આવી ગઈ છે ત્યારે ભાજપે કાર્યકર્તાઓને બુસ્ટ કરવા અને મતદારો ને આકર્ષવા માટે ભાજપ એક જ અઠવાડિયામાં 5 હજારથી વધારે સભાઓ ગજવશે. ભાજપ પાસે તમામ 26 બેઠકો ગુજરાતમાં લોકસભાની કુલ 26 બેઠકો છે. છેલ્લી બે લોકસભા ચૂંટણીથી ભાજપ તમામ બેઠકો પર ક્લીન સ્વીપ કરી રહ્યું છે. 2009ની લોકસભા ચૂંટણીમાં ભાજપે 15 અને કોંગ્રેસે 11 બેઠકો જીતી હતી. કોંગ્રેસ અને AAP 2024ની લોકસભા ચૂંટણી માટે I.N.D.I.A ગઠબંધનમાં લડી રહ્યા છે. ગઠબંધનમાં કોંગ્રેસને 24 અને AAPને બે બેઠકો મળી છે. ગુજરાતમાં લોકસભાની 26 બેઠકોમાંથી છ અનામત છે. તેમાંથી ચાર બેઠકો અનુસૂચિત જાતિ (ST) માટે અને બે બેઠકો અનુસૂચિત જાતિ (SC) માટે અનામત છે. ભાજપ કોઈ પણ સંજોગોમાં અહીં હેટ્રીક ફટકારવા માગે છે તો કોંગ્રેસ અને આપ મળીને ભાજપની હેટ્રીકમાં ગાબડા પાડવા માગે છે.

લોકસભાની ચૂંટણીને લઈ ભાજપ એક જ અઠવાડિયામાં પાંચ હજારથી વધારે સભાઓ ગજવશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગુજરાતમાં અત્યારે ભાજપ વિરોધી લહેર ચાલતી હોય તેવો માહોલ દેખાઈ રહ્યો છે
  • 1 અઠવાડિયામાં ભાજપ કરશે પાંચ હજારથી વધારે સભા
  • વિરોધ વચ્ચે ભાજપ પોતાના પક્ષમાં માહોલ કરવા કાર્યરત

લોકસભાની ચૂંટણી નજીક આવતા દરેક રાજકીટ પાર્ટીઓ તેમના પક્ષમાં પ્રચાર કરવા લાગી ગઈ છે,આ વખતે ભાજપ દર વખત કરતા પણ વધારે સભાઓ કરવા જઈ રહી છે.ક્યાંય ઉમેદવારની પસંદગી ને લઇને વિરોધ તો ક્યાંય ઉમેદવાર બદલતા થયો વિરોધ.તો ક્યાંય ક્ષત્રિયો દર્શાવી રહ્યા છે વિરોધ.એવામાં હવે પ્રદેશ ભાજપ 5 હજારથી વધારે સભાઓ કરશે. 8 થી 16 એપ્રિલ સુધીમાં ભાજપ દ્વારા રાજ્યભરમાં 5 હજાર સભાઓ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

પાંચ હજારથી વધુ સભા

રાજ્યમાં કુલ 12666 શક્તિ કેન્દ્ર છે.3 કે 4 શક્તિ કેન્દ્ર ભેગા કરી 1 સભા કરવામાં આવશે.જેમાં ગુજરાતમાંથી નક્કી કરેલા 700 જેટલા વક્તાઓ દ્વારા નરેન્દ્ર મોદીએ કરેલા કાર્યો લોકો સુધી પહોંચાડવામાં આવશે.મહત્વનું છે કે હાલમાં ગુજરાતમાં ભાજપ વિરોધી લહેર ચાલી રહી છે.ભાજપમાં આંતરિક વિરોધ ચરમ પર છે.જેને લઇને ક્યાંય સંગઠન પણ નિષ્ક્રિય થઈ ગયું છે ત્યારે પ્રદેશ ભાજપ ફરી એક વખત મોદીના શરણ માં ગયું અને મોદી પરિવારના નામે સભા કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.મહત્વનું છે કે ચૂંટણીમાં એક તરફ માહોલ પહેલ દેખાઈ રહ્યો હતો અને કાર્યકર્તાઓમાં નિષ્ક્રિયતા આવી ગઈ છે ત્યારે ભાજપે કાર્યકર્તાઓને બુસ્ટ કરવા અને મતદારો ને આકર્ષવા માટે ભાજપ એક જ અઠવાડિયામાં 5 હજારથી વધારે સભાઓ ગજવશે.

ભાજપ પાસે તમામ 26 બેઠકો

ગુજરાતમાં લોકસભાની કુલ 26 બેઠકો છે. છેલ્લી બે લોકસભા ચૂંટણીથી ભાજપ તમામ બેઠકો પર ક્લીન સ્વીપ કરી રહ્યું છે. 2009ની લોકસભા ચૂંટણીમાં ભાજપે 15 અને કોંગ્રેસે 11 બેઠકો જીતી હતી. કોંગ્રેસ અને AAP 2024ની લોકસભા ચૂંટણી માટે I.N.D.I.A ગઠબંધનમાં લડી રહ્યા છે. ગઠબંધનમાં કોંગ્રેસને 24 અને AAPને બે બેઠકો મળી છે. ગુજરાતમાં લોકસભાની 26 બેઠકોમાંથી છ અનામત છે. તેમાંથી ચાર બેઠકો અનુસૂચિત જાતિ (ST) માટે અને બે બેઠકો અનુસૂચિત જાતિ (SC) માટે અનામત છે. ભાજપ કોઈ પણ સંજોગોમાં અહીં હેટ્રીક ફટકારવા માગે છે તો કોંગ્રેસ અને આપ મળીને ભાજપની હેટ્રીકમાં ગાબડા પાડવા માગે છે.