Gujarat Election Result 2024 : બનાસકાંઠાથી કોગ્રેસના ઉમેદવાર ગેનીબેન મતોમાં આગળ

ગુજરાતમાં બનાસકાંઠા બેઠક સિવાય ભાજપના તમામ ઉમેદાવારો આગળગુજરાતમાં  25 માંથી 18 બેઠકો પર ભાજપ આગળસાબરકાંઠામાં ભાજપના શોભના બારૈયા આગળબનાસકાંઠા બેઠક પર બેલેટ પેપરની મતગણતરીમાં ગેનીબેન ઠાકોર આગળ છે. જ્યારે ગાંધીનગર બેઠક પર ભાજપના ઉમેદવાર અમિત શાહ આગળ છે.થરાદના પૂર્વ ઘારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, રેખાબેનના પતિ હિતેશ ચૌધરી મતગણતરી સેન્ટર પર પહોંચ્યા છે.ગુજરાત લોકસભા બેઠક પર 60.27 ટકા મતદાન થયુ હતુંઆજે  લોકસભા ચૂંટણી 2024ની મતગણતરી શરૂ થઈ ગઈ છે. ગત 7મી મેના રોજ લોકસભાની ચૂંટણીના 7માંથી 3જા તબક્કાનું મતદાન યોજાયું હતું.12 રાજ્યની 94 બેઠક પર મતદાન થયું હતું, તેમાં રાજ્યની 26માંથી 25 બેઠકમાંથી મધ્ય ગુજરાતની 8 બેઠક પર મતદાન યોજાયું હતું. જેમાં મધ્ય ગુજરાતની આઠ બેઠક પર 60.27 ટકા મતદાન થયું હતું.EVM અને પોસ્ટલ બેલેટની એકસાથે મત ગણતરી વડોદરા લોકસભા બેઠક પર EVM અને પોસ્ટલ બેલેટની મત ગણતરી એકસાથે શરૂ કરવામાં આવી છે, પોસ્ટલ બેલેટની મત ગણતરી માટે અલગ હોલ ફાળવવામાં આવ્યો છે.સી.આર.પાટીલ આગળ બેલેટ પેપરની મતગણતરીમાં નવસારી બેઠક પરથી ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ આગળ ચાલી રહ્યા છે.

Gujarat Election Result 2024 : બનાસકાંઠાથી કોગ્રેસના ઉમેદવાર ગેનીબેન મતોમાં આગળ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગુજરાતમાં બનાસકાંઠા બેઠક સિવાય ભાજપના તમામ ઉમેદાવારો આગળ
  • ગુજરાતમાં  25 માંથી 18 બેઠકો પર ભાજપ આગળ
  • સાબરકાંઠામાં ભાજપના શોભના બારૈયા આગળ

બનાસકાંઠા બેઠક પર બેલેટ પેપરની મતગણતરીમાં ગેનીબેન ઠાકોર આગળ છે. જ્યારે ગાંધીનગર બેઠક પર ભાજપના ઉમેદવાર અમિત શાહ આગળ છે.થરાદના પૂર્વ ઘારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, રેખાબેનના પતિ હિતેશ ચૌધરી મતગણતરી સેન્ટર પર પહોંચ્યા છે.

ગુજરાત લોકસભા બેઠક પર 60.27 ટકા મતદાન થયુ હતું

આજે  લોકસભા ચૂંટણી 2024ની મતગણતરી શરૂ થઈ ગઈ છે. ગત 7મી મેના રોજ લોકસભાની ચૂંટણીના 7માંથી 3જા તબક્કાનું મતદાન યોજાયું હતું.12 રાજ્યની 94 બેઠક પર મતદાન થયું હતું, તેમાં રાજ્યની 26માંથી 25 બેઠકમાંથી મધ્ય ગુજરાતની 8 બેઠક પર મતદાન યોજાયું હતું. જેમાં મધ્ય ગુજરાતની આઠ બેઠક પર 60.27 ટકા મતદાન થયું હતું.

EVM અને પોસ્ટલ બેલેટની એકસાથે મત ગણતરી

વડોદરા લોકસભા બેઠક પર EVM અને પોસ્ટલ બેલેટની મત ગણતરી એકસાથે શરૂ કરવામાં આવી છે, પોસ્ટલ બેલેટની મત ગણતરી માટે અલગ હોલ ફાળવવામાં આવ્યો છે.

સી.આર.પાટીલ આગળ

બેલેટ પેપરની મતગણતરીમાં નવસારી બેઠક પરથી ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ આગળ ચાલી રહ્યા છે.