લગ્નમાં જમવાનું ઓછું પડતા જાનૈયાઓએ ચાલતી પકડી, સુરત પોલીસ સમાધાન કરાવ્યું, પોલીસ સ્ટેશનમાં થયા હાર તોરા
Surat News: સુરતના વરાછા વિસ્તારમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં લગ્ન પ્રસંગમાં જમવાનું ઓછું પડવાના કારણે વરરાજા પક્ષ લગ્ન વગર જ જાન લઈને પરત ફર્યા હતા. જોકે, વરાછા પોલીસની ટીમે જાનૈયાઓને સમજાવીને સુખદ સમાધાન કરાવ્યું હતું. ત્યારબાદ વરાછા પોલીસ મથકમાં જ લગ્નની બાકી રહેલી હાર તોરાની વિધિ સંપન્ન થઈ હતી.સમગ્ર ઘટના એમ છે કે, સુરત શહેરના વરાછા માતાવાડી પાસે લક્ષ્મી નગરની વાડીમાં લગ્નનું આયોજન હતું. જ્યાં મૂળ બિહારના વતની યુવક રાહુલ પ્રમોદ મહંતો અને યુવતી અંજલી કુમારી મીટુસિંગની લગ્નની વિધિ ચાલી રહી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Surat News: સુરતના વરાછા વિસ્તારમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં લગ્ન પ્રસંગમાં જમવાનું ઓછું પડવાના કારણે વરરાજા પક્ષ લગ્ન વગર જ જાન લઈને પરત ફર્યા હતા. જોકે, વરાછા પોલીસની ટીમે જાનૈયાઓને સમજાવીને સુખદ સમાધાન કરાવ્યું હતું. ત્યારબાદ વરાછા પોલીસ મથકમાં જ લગ્નની બાકી રહેલી હાર તોરાની વિધિ સંપન્ન થઈ હતી.
સમગ્ર ઘટના એમ છે કે, સુરત શહેરના વરાછા માતાવાડી પાસે લક્ષ્મી નગરની વાડીમાં લગ્નનું આયોજન હતું. જ્યાં મૂળ બિહારના વતની યુવક રાહુલ પ્રમોદ મહંતો અને યુવતી અંજલી કુમારી મીટુસિંગની લગ્નની વિધિ ચાલી રહી હતી.