Ahmedabadના ઈમીગ્રેશન એજન્ટ સામે પંજાબમાં ફરિયાદ, વર્ક પરમિટના નામે છેતરપિંડી

અમદાવાદના ઇમીગ્રેશન એજન્ટ સામે પંજાબમાં ફરિયાદ નોંધાઈ. ઇમીગ્રેશન એજન્ટે પંજાબના શખ્સ સાથે વર્ક પરમિટના નામ પર છેતરપિંડી કરી. પંજાબના આ શખ્સનું કહેવું છે કે અમદાવાદના એજન્ટે અમારા બાળકોને યુકેમાં વર્કપરમિટ મળે જશે તેવો દાવો કર્યો હતો. પરંતુ જ્યારે અમારો બાળકો બ્રિટન પંહોચ્યા ત્યારે ખબર પડી કે તેમની સાથે ફ્રોડ થયું છે. જેના બાદ પંજાબના આ શખ્સે ભંટિડામાં અમદાવાદના ઇમીગ્રેશન એજન્ટ સામે પોલીસમાં ફરિયાદ દાખલ કરી.ઇમીગ્રેશન એજન્ટે આચરી ઠગાઈપંજાબના એજન્ટ સાથે અમદાવાદના ઇમીગ્રેશન એજન્ટે લાખો રૂપિયાની છેતરપિંડી કરી. પીડિત શખ્સે એક વીડિયોના માધ્યમથી જાણ કરી કે તેમની અમદાવાદના મોહિત દેસાઈ નામના શખ્સ સાથે મુલાકાત થઈ હતી. મોહિતે અમને કહ્યું કે હું ઇમીગ્રેશન એજન્ટનું કામ કરું છું. તમારા બાળકોને બ્રિટનમાં વર્કપરમિટ અપાવી દઈશ. અમદાવાદમાં મારી યુરેનસ એજન્યુકેશન ઇમિગ્રેશન કંપની છે. એજન્ટ મોહિતે અમને કહ્યું કે તમે મને એપ્લીકન્ટ આપો તો હું તમને સ્પોન્સર લેટર અપાવી દઈશ અને તમારા બાળકોને બ્રિટનમાં નોકરી મળી જશે તેની 100 ટકા ગેરન્ટી આપું છું.તમારા બાળકો સરળતાથી સેટલ થઈ જશે. આથીઆ શખ્સ ઇમીગ્રેશન કંપની ધરાવતો હોવાનો દાવો કરતો હોવાથી અમે અમારા 5 બાળકોના ડોક્યમેન્ટ વર્ક પરમિટ માટે આપ્યા. તેમજ પ્રતિ બાળક દીઠ 18 લાખ રૂપિયા નક્કી થયા હતા તે મુજબ તમામ બાળકોના થઈ ટોટલ 91.75 લાખ રૂપિયા એજન્ટને આપ્યા. બ્રિટન જઈ સામે આવી હકીકતઅમદાવાદના ઇમીગ્રેશન એજન્ટે આપેલ વર્ક પરમિટ માટેના સ્પોન્સર લેટર લઈ અમારા બાળકો બ્રિટન પંહોચ્યા. ત્યારે ખબર પડી અમદાવાદના એજન્ટે વર્ક પરમિટના નામે ઠગાઇ આચરી છે. યુવાનો બ્રિટન પહોંચ્યા બાદ ખબર પડી કે નોકરી તો નથી પરંતુ વર્ક પરમિટ માટેના સ્પોન્સર લેટર આપ્યા છે તે પણ ખોટા છે. આ તમામ બાળકોએ તેમના પંજાબના એજન્ટ સાથે સંપર્ક કરી અમદાવાદના એજન્ટે ફ્રોડ કર્યું હોવાની જાણકારી આપી. પંજાબના એજન્ટ સાથે 91.75 લાખની છેતરપિંડી થઈ. જેના બાદ પંજાબના એજન્ટે અમદાવાદમાં યુરેનસ એજન્યુકેશન ઇમિગ્રેશનના એજન્ટ મોહિત ફ્રોડ હોવાનું જણાવતા ભંટિડામાં ફરિયાદ દાખલ કરી. ભટિંડામાં મોહિત દેસાઈ સામે 420 એટલે કે છેતરપિંડીના ગુનામાં ફરિયાદ દાખલ કરાતા પોલીસ વધુ તપાસ હાથ ધરી. વિદેશ જવાનો ક્રેઝઆજે યુવાનોમાં વિદેશ જવાનો ક્રેઝ વધ્યો છે. ખાસ કરીને ગુજરાત અને પંજાબના યુવાનો કેનેડા, અમેરિકા અને બ્રિટન જઈ રહ્યા છે. પરંતુ કેટલીક વખત વિદેશ જવાની ઘેલછા યુવાનો અને તેમના પરિવારને બહુ ભારે પડે છે.મોહિત દેસાઈ જેવા ફ્રોડ એજન્ટો લોકોની ઘેલછાનો લાભ લઈ કરોડોની કમાણી કરી રહ્યા છે.

Ahmedabadના ઈમીગ્રેશન એજન્ટ સામે પંજાબમાં ફરિયાદ, વર્ક પરમિટના નામે છેતરપિંડી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદના ઇમીગ્રેશન એજન્ટ સામે પંજાબમાં ફરિયાદ નોંધાઈ. ઇમીગ્રેશન એજન્ટે પંજાબના શખ્સ સાથે વર્ક પરમિટના નામ પર છેતરપિંડી કરી. પંજાબના આ શખ્સનું કહેવું છે કે અમદાવાદના એજન્ટે અમારા બાળકોને યુકેમાં વર્કપરમિટ મળે જશે તેવો દાવો કર્યો હતો. પરંતુ જ્યારે અમારો બાળકો બ્રિટન પંહોચ્યા ત્યારે ખબર પડી કે તેમની સાથે ફ્રોડ થયું છે. જેના બાદ પંજાબના આ શખ્સે ભંટિડામાં અમદાવાદના ઇમીગ્રેશન એજન્ટ સામે પોલીસમાં ફરિયાદ દાખલ કરી.

ઇમીગ્રેશન એજન્ટે આચરી ઠગાઈ

પંજાબના એજન્ટ સાથે અમદાવાદના ઇમીગ્રેશન એજન્ટે લાખો રૂપિયાની છેતરપિંડી કરી. પીડિત શખ્સે એક વીડિયોના માધ્યમથી જાણ કરી કે તેમની અમદાવાદના મોહિત દેસાઈ નામના શખ્સ સાથે મુલાકાત થઈ હતી. મોહિતે અમને કહ્યું કે હું ઇમીગ્રેશન એજન્ટનું કામ કરું છું. તમારા બાળકોને બ્રિટનમાં વર્કપરમિટ અપાવી દઈશ. અમદાવાદમાં મારી યુરેનસ એજન્યુકેશન ઇમિગ્રેશન કંપની છે. એજન્ટ મોહિતે અમને કહ્યું કે તમે મને એપ્લીકન્ટ આપો તો હું તમને સ્પોન્સર લેટર અપાવી દઈશ અને તમારા બાળકોને બ્રિટનમાં નોકરી મળી જશે તેની 100 ટકા ગેરન્ટી આપું છું.તમારા બાળકો સરળતાથી સેટલ થઈ જશે. આથીઆ શખ્સ ઇમીગ્રેશન કંપની ધરાવતો હોવાનો દાવો કરતો હોવાથી અમે અમારા 5 બાળકોના ડોક્યમેન્ટ વર્ક પરમિટ માટે આપ્યા. તેમજ પ્રતિ બાળક દીઠ 18 લાખ રૂપિયા નક્કી થયા હતા તે મુજબ તમામ બાળકોના થઈ ટોટલ 91.75 લાખ રૂપિયા એજન્ટને આપ્યા.

બ્રિટન જઈ સામે આવી હકીકત

અમદાવાદના ઇમીગ્રેશન એજન્ટે આપેલ વર્ક પરમિટ માટેના સ્પોન્સર લેટર લઈ અમારા બાળકો બ્રિટન પંહોચ્યા. ત્યારે ખબર પડી અમદાવાદના એજન્ટે વર્ક પરમિટના નામે ઠગાઇ આચરી છે. યુવાનો બ્રિટન પહોંચ્યા બાદ ખબર પડી કે નોકરી તો નથી પરંતુ વર્ક પરમિટ માટેના સ્પોન્સર લેટર આપ્યા છે તે પણ ખોટા છે. આ તમામ બાળકોએ તેમના પંજાબના એજન્ટ સાથે સંપર્ક કરી અમદાવાદના એજન્ટે ફ્રોડ કર્યું હોવાની જાણકારી આપી. પંજાબના એજન્ટ સાથે 91.75 લાખની છેતરપિંડી થઈ. જેના બાદ પંજાબના એજન્ટે અમદાવાદમાં યુરેનસ એજન્યુકેશન ઇમિગ્રેશનના એજન્ટ મોહિત ફ્રોડ હોવાનું જણાવતા ભંટિડામાં ફરિયાદ દાખલ કરી. ભટિંડામાં મોહિત દેસાઈ સામે 420 એટલે કે છેતરપિંડીના ગુનામાં ફરિયાદ દાખલ કરાતા પોલીસ વધુ તપાસ હાથ ધરી.

વિદેશ જવાનો ક્રેઝ

આજે યુવાનોમાં વિદેશ જવાનો ક્રેઝ વધ્યો છે. ખાસ કરીને ગુજરાત અને પંજાબના યુવાનો કેનેડા, અમેરિકા અને બ્રિટન જઈ રહ્યા છે. પરંતુ કેટલીક વખત વિદેશ જવાની ઘેલછા યુવાનો અને તેમના પરિવારને બહુ ભારે પડે છે.મોહિત દેસાઈ જેવા ફ્રોડ એજન્ટો લોકોની ઘેલછાનો લાભ લઈ કરોડોની કમાણી કરી રહ્યા છે.