રોહિસા ચોકડીથી બગદાણા સુધીના ડિસ્કો રોડથી લોકોને હાલાકી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- રાજકીય ઈચ્છાશકિતના અભાવે સમસ્યા યથાવત
- વાહનચાલકો ત્રાહિમામ રસ્તા પર અસંખ્ય ખાડાઓ અને ગાબડાંઓથી કિંમતી સમય અને ઇંધણનો વેડફાટ
૨૪ કલાક સતત વાહન વ્યવહારથી ધમધમી રહેલા રોહિસા-બગદાણા રોડ ઉપર લાંબા સમયથી મસમોટા ખાડાઓ પડી ગયા છે.જેના પરિણામે મુસાફરો અને વાહન ચાલકોને ભારે હેરાનગતિ વેઠવી પડે છે.
What's Your Reaction?






