રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં રોષ, સૌરાષ્ટ્રના 7 રાજવીઓએ આંદોલનને આપ્યું સમર્થન

અત્યાર સુધી રાજવી માંધાતાસિંહ આંદોલનથી દૂર રહ્યા હતા માંધાતાસિંહની જાહેરાત પર રહેશે સૌની નજર રૂપાલાની ટીકીટ રદ કરવામાં નહીં આવેતો ભાજપ વિરોધ મતદાન કરશે પરશોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત છે. જેમાં રાજવી માંધતાસિંહ પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરશે. તથા સૌરાષ્ટ્રના 7 રાજવીઓએ આંદોલનને સમર્થન આપ્યું છે. અત્યાર સુધી રાજવી માંધાતાસિંહ આંદોલનથી દૂર રહ્યા હતા. તેથી માંધાતાસિંહની જાહેરાત પર સૌની નજર રહેશે. રાજવી માંધતાસિંહ આજે ક્ષત્રિય આંદોલનને લઇ પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરશે રાજકોટના રાજવી આજે પત્રકાર પરિષદ કરશે. રાજવી માંધતાસિંહ આજે ક્ષત્રિય આંદોલનને લઇ પોતાનું સ્ટેન્ડ ક્લીઅર કરશે. સૌરાષ્ટના સાત રાજવીઓ આંદોલનને સમર્થન આપી ચૂક્યા છે. જેમાં રૂપાલાના નિવેદન બાદ અત્યાર સુધી રાજવી માંધાતાસિંહ આંદોલનથી દૂર રહ્યા હતા. તેમજ ખંભાળિયામાં પરશોત્તમ રૂપાલા સામે રોષ વધુ ઉગ્ર બન્યો છે. જેમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે વિરોધ થયો છે. આશાપુરા માતાજીના મંદિરે ક્ષત્રિયોએ સોગંદ લીધા છે. જેમાં ભાજપ વિરોધ મતદાર કરશે અને કરાવશે. ચાર બારા ગામે ભાજપનો પ્રચાર કરે તો વિરોધની ચીમકી ઉચ્ચારી છે. રૂપાલાની ટીકીટ રદ કરવામાં નહીં આવેતો ભાજપ વિરોધ મતદાન કરશે ખંભાળિયા તાલુકાના ચાર બારા ગામના ક્ષત્રિય સમાજ દ્વારા એક મીટીંગમાં પરશોત્તમ રૂપાલાની ટીકીટ રદ કરવાની માંગ સાથે વિરોધ કરાયો છે. જેમાં આશાપુરા માતાજીના સોગંદ ખાઓ કે આપણા ચાર બારાના દરેક ક્ષત્રિય સમાજ જો રૂપાલાની ટીકીટ રદ કરવામાં નહીં આવેતો ભાજપ વિરોધ મતદાન કરશે અને કરાવશે. ચાર બારામા કોઇ કાર્યકર્તાઓ ભાજપાનો પ્રચાર કરસે તો ખુલ્લે આમ એમનો વિરોધ કરાશે. ચાર બારાના દરેક ક્ષત્રિય સમાજ પુનમબેન માડમનો જાહેર વિરોધ ખુલ્લે આમ કરશે. તથા દરેક ચાર બારામા રહેતાં ક્ષત્રિય સમાજે સોગંદ ખાઈ ભાજપને મત ના આપવાની વાત ઉચ્ચારી છે.

રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં રોષ, સૌરાષ્ટ્રના 7 રાજવીઓએ આંદોલનને આપ્યું સમર્થન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અત્યાર સુધી રાજવી માંધાતાસિંહ આંદોલનથી દૂર રહ્યા હતા
  • માંધાતાસિંહની જાહેરાત પર રહેશે સૌની નજર
  • રૂપાલાની ટીકીટ રદ કરવામાં નહીં આવેતો ભાજપ વિરોધ મતદાન કરશે

પરશોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત છે. જેમાં રાજવી માંધતાસિંહ પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરશે. તથા સૌરાષ્ટ્રના 7 રાજવીઓએ આંદોલનને સમર્થન આપ્યું છે. અત્યાર સુધી રાજવી માંધાતાસિંહ આંદોલનથી દૂર રહ્યા હતા. તેથી માંધાતાસિંહની જાહેરાત પર સૌની નજર રહેશે.

રાજવી માંધતાસિંહ આજે ક્ષત્રિય આંદોલનને લઇ પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરશે

રાજકોટના રાજવી આજે પત્રકાર પરિષદ કરશે. રાજવી માંધતાસિંહ આજે ક્ષત્રિય આંદોલનને લઇ પોતાનું સ્ટેન્ડ ક્લીઅર કરશે. સૌરાષ્ટના સાત રાજવીઓ આંદોલનને સમર્થન આપી ચૂક્યા છે. જેમાં રૂપાલાના નિવેદન બાદ અત્યાર સુધી રાજવી માંધાતાસિંહ આંદોલનથી દૂર રહ્યા હતા. તેમજ ખંભાળિયામાં પરશોત્તમ રૂપાલા સામે રોષ વધુ ઉગ્ર બન્યો છે. જેમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે વિરોધ થયો છે. આશાપુરા માતાજીના મંદિરે ક્ષત્રિયોએ સોગંદ લીધા છે. જેમાં ભાજપ વિરોધ મતદાર કરશે અને કરાવશે. ચાર બારા ગામે ભાજપનો પ્રચાર કરે તો વિરોધની ચીમકી ઉચ્ચારી છે.

રૂપાલાની ટીકીટ રદ કરવામાં નહીં આવેતો ભાજપ વિરોધ મતદાન કરશે

ખંભાળિયા તાલુકાના ચાર બારા ગામના ક્ષત્રિય સમાજ દ્વારા એક મીટીંગમાં પરશોત્તમ રૂપાલાની ટીકીટ રદ કરવાની માંગ સાથે વિરોધ કરાયો છે. જેમાં આશાપુરા માતાજીના સોગંદ ખાઓ કે આપણા ચાર બારાના દરેક ક્ષત્રિય સમાજ જો રૂપાલાની ટીકીટ રદ કરવામાં નહીં આવેતો ભાજપ વિરોધ મતદાન કરશે અને કરાવશે. ચાર બારામા કોઇ કાર્યકર્તાઓ ભાજપાનો પ્રચાર કરસે તો ખુલ્લે આમ એમનો વિરોધ કરાશે. ચાર બારાના દરેક ક્ષત્રિય સમાજ પુનમબેન માડમનો જાહેર વિરોધ ખુલ્લે આમ કરશે. તથા દરેક ચાર બારામા રહેતાં ક્ષત્રિય સમાજે સોગંદ ખાઈ ભાજપને મત ના આપવાની વાત ઉચ્ચારી છે.