રાજ્યમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આગાહી, આ વિસ્તારમાં આવશે વરસાદ

10થી 12 એપ્રિલે રાજ્યમાં વરસાદની આગાહી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ પડશે પ્રિ-મોન્સુન એક્ટિવિટી સર્જાતા વરસાદની આગાહી રાજ્યમાં ગરમીના પ્રકોપ વચ્ચે વરસાદની આગાહી છે. જેમાં 10થી 12 એપ્રિલે રાજ્યમાં વરસાદની આગાહી છે. પ્રિ-મોન્સુન એક્ટિવિટી સર્જાતા વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટ્રબન્સ સક્રિય થતાં વરસાદની આગાહી કરાઇ છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ આવી શકે છે. બનાસકાંઠા, દાહોદ, દીવ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરાઇ બનાસકાંઠા, દાહોદ, દીવ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરાઇ છે. રાજ્યમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. મોટા ભાગના જિલ્લાઓમાં ગરમીનો પારો 37 ડિગ્રીથી ઉપર નોંધાયો છે. અમદાવાદમાં છેલ્લા 3 દિવસમાં તાપમાનમાં 3 ડિગ્રી સુધીનો વધારો થયો છે. તેમજ આગામી દિવસોમાં ગરમીમાં વધારો થશે તેવી આગાહી કરવામાં આવી છે. આ સાથે કમોસમી વરસાદ પડવાની પણ શક્તાઓ છે. બે દિવસથી સતત તાપમનનો પારો ઊંચકાઈ રહ્યો છે બે જ દિવસમાં અમદાવાદ સહિત વિવિધ શહેરમાં મહત્તમ તાપમાનનો પારો અઢીથી સાડા ચાર ડિગ્રી જેટલો ઊંચકાતા બપોરના ગરમી વધી છે. હવામાન ખાતાની વિગતો મુજબ રાજ્યના 7 શહેરમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. સૌથી વધુ 40.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા રાજ્યનું હોટેસ્ટ શહેર બન્યું છે. છેલ્લા એક સપ્તાહથી રાજ્યમાં ગરમીનો પ્રકોપ સાવ ઘટી ગયો હતો. ત્રણ દિવસથી અમદાવાદ શહેરમાં સતત વાદળછાયું વાતાવરણ રહેતા લોકોને રાહત મળી હતી. પરંતુ બે દિવસથી સતત તાપમનનો પારો ઊંચકાઈ રહ્યો છે.

રાજ્યમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આગાહી, આ વિસ્તારમાં આવશે વરસાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 10થી 12 એપ્રિલે રાજ્યમાં વરસાદની આગાહી
  • ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ પડશે
  • પ્રિ-મોન્સુન એક્ટિવિટી સર્જાતા વરસાદની આગાહી

રાજ્યમાં ગરમીના પ્રકોપ વચ્ચે વરસાદની આગાહી છે. જેમાં 10થી 12 એપ્રિલે રાજ્યમાં વરસાદની આગાહી છે. પ્રિ-મોન્સુન એક્ટિવિટી સર્જાતા વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટ્રબન્સ સક્રિય થતાં વરસાદની આગાહી કરાઇ છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ આવી શકે છે.

બનાસકાંઠા, દાહોદ, દીવ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરાઇ

બનાસકાંઠા, દાહોદ, દીવ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરાઇ છે. રાજ્યમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. મોટા ભાગના જિલ્લાઓમાં ગરમીનો પારો 37 ડિગ્રીથી ઉપર નોંધાયો છે. અમદાવાદમાં છેલ્લા 3 દિવસમાં તાપમાનમાં 3 ડિગ્રી સુધીનો વધારો થયો છે. તેમજ આગામી દિવસોમાં ગરમીમાં વધારો થશે તેવી આગાહી કરવામાં આવી છે. આ સાથે કમોસમી વરસાદ પડવાની પણ શક્તાઓ છે.

બે દિવસથી સતત તાપમનનો પારો ઊંચકાઈ રહ્યો છે

બે જ દિવસમાં અમદાવાદ સહિત વિવિધ શહેરમાં મહત્તમ તાપમાનનો પારો અઢીથી સાડા ચાર ડિગ્રી જેટલો ઊંચકાતા બપોરના ગરમી વધી છે. હવામાન ખાતાની વિગતો મુજબ રાજ્યના 7 શહેરમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. સૌથી વધુ 40.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા રાજ્યનું હોટેસ્ટ શહેર બન્યું છે. છેલ્લા એક સપ્તાહથી રાજ્યમાં ગરમીનો પ્રકોપ સાવ ઘટી ગયો હતો. ત્રણ દિવસથી અમદાવાદ શહેરમાં સતત વાદળછાયું વાતાવરણ રહેતા લોકોને રાહત મળી હતી. પરંતુ બે દિવસથી સતત તાપમનનો પારો ઊંચકાઈ રહ્યો છે.