આઇટી રિટર્ન ભરવા માટે TDSની વિગતો મેળવવામાં વિલંબની હાલત

નાંણાકીય વર્ષમાં કાપવામાં આવેલા ટીડીએસની વિગતો 15 જુન પહેલા આઇટીના પોર્ટલ પર અપલોડ થવાની શકયતા ઓછીતમામ વિગતો એકત્ર કરી રાખવા માટેના મેસેજ પણ કરી દેવામાં આવ્યા વિગતો પોર્ટલ પર દર્શાવવામાં આવ્યા પછી જ આઇટી રિટર્ન ભરી શકાતું હોય છે નાણાંકીય વર્ષ શરૂ થવાની સાથે જ ગત વર્ષના આઈટી રિટર્ન ભરવા માટેની તૈયારીઓ અનેક કરદાતાઓએ કરી તો લીધી છે. આ માટે ટેક્સ કન્સલટન્ટ અને સીએ દ્વારા પણ તમામ વિગતો એકત્ર કરી રાખવા માટેના મેસેજ પણ કરી દેવામાં આવ્યા છે. આ તમામ વિગતો એકત્ર કરીને રિટર્ન ભરવા માટેની તૈયારીઓ કરી દેવામાં આવે તો પણ કરદાતા 15 જુન રહેલા રિટર્ન ભરી શકે તેમ નથી. આ માટેનુ કારણ એવુ છે કે ગત નાંણાકીય વર્ષમાં કાપવામાં આવેલા ટીડીએસની વિગતો 15 જુન પહેલા આઇટીના પોર્ટલ પર અપલોડ થવાની શકયતા ઓછી છે. આ વિગતો પોર્ટલ પર દર્શાવવામાં આવ્યા પછી જ આઇટી રિટર્ન ભરી શકાતું હોય છે.

આઇટી રિટર્ન ભરવા માટે TDSની વિગતો મેળવવામાં વિલંબની હાલત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • નાંણાકીય વર્ષમાં કાપવામાં આવેલા ટીડીએસની વિગતો 15 જુન પહેલા આઇટીના પોર્ટલ પર અપલોડ થવાની શકયતા ઓછી
  • તમામ વિગતો એકત્ર કરી રાખવા માટેના મેસેજ પણ કરી દેવામાં આવ્યા
  • વિગતો પોર્ટલ પર દર્શાવવામાં આવ્યા પછી જ આઇટી રિટર્ન ભરી શકાતું હોય છે

નાણાંકીય વર્ષ શરૂ થવાની સાથે જ ગત વર્ષના આઈટી રિટર્ન ભરવા માટેની તૈયારીઓ અનેક કરદાતાઓએ કરી તો લીધી છે. આ માટે ટેક્સ કન્સલટન્ટ અને સીએ દ્વારા પણ તમામ વિગતો એકત્ર કરી રાખવા માટેના મેસેજ પણ કરી દેવામાં આવ્યા છે. આ તમામ વિગતો એકત્ર કરીને રિટર્ન ભરવા માટેની તૈયારીઓ કરી દેવામાં આવે તો પણ કરદાતા 15 જુન રહેલા રિટર્ન ભરી શકે તેમ નથી. આ માટેનુ કારણ એવુ છે કે ગત નાંણાકીય વર્ષમાં કાપવામાં આવેલા ટીડીએસની વિગતો 15 જુન પહેલા આઇટીના પોર્ટલ પર અપલોડ થવાની શકયતા ઓછી છે. આ વિગતો પોર્ટલ પર દર્શાવવામાં આવ્યા પછી જ આઇટી રિટર્ન ભરી શકાતું હોય છે.