રાજકોટ: પાનના ગલ્લાવાળા પાસેથી હવે આચાર્યોએ દંડ ઉઘરાવવો પડશે? DDOના ફતવા સામે શિક્ષકો લાલઘૂમ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Tobacco Ban Near Schools In Rajkot: રાજકોટ જિલ્લામાં શાળાઓની આસપાસ તમાકુના વેચાણ પર પ્રતિબંધના અમલીકરણને લઈને વિવાદ સર્જાયો છે. જિલ્લા વિકાસ અધિકારી (DDO) દ્વારા જાહેર કરાયેલા પરિપત્રમાં શાળાના આચાર્યોને દંડ વસૂલવાની સત્તા સોંપાતા શિક્ષક આલમમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. રાજકોટ જિલ્લાના 11 તાલુકાના 6,500થી વધુ શિક્ષકોએ આ બિન-શૈક્ષણિક કામગીરી સામે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
શું છે નવો પરિપત્ર?
રાજકોટ DDO દ્વારા જાહેર કરાયેલા પરિપત્ર મુજબ, જિલ્લાની તમામ શાળાઓની 100 મીટરની ત્રિજ્યામાં તમાકુ કે સિગારેટના વેચાણ પર કડક પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

