રબ્બર સોસાયટી નજીક માતા - પુત્ર પર પાંચ લોકોનો પાઇપ વડે હુમલો

May 6, 2026 - 08:00
રબ્બર સોસાયટી નજીક માતા - પુત્ર પર પાંચ લોકોનો પાઇપ વડે હુમલો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


એક મહિલા સહિત પાંચ લોકો સામે ઘોઘારોડ પોલીસમાં ફરિયાદ

માતા - પુત્ર સ્કૂટર પર જતા હતા ત્યારે કાર મહિલાને પગે અડી જતા મામલો બીચક્યો

ભાવનગર-  એકટિવા સ્કુટર લઈને સુભાષનગર ચોકથી શિવાજી સર્કલ તરફ જતા માતા પુત્ર રબ્બર સોસાયટીના નાકા પાસે કાર સ્કૂટર પર જઈ રહેલ મહિલાને અડી ગઇ હતી.અને કાર ચાલક સાથે માથાકૂટ થઈ જતા એક મહિલા સહિત પાંચ લોકોએ માતા પુત્રને પાઇપ વડે માર મારી જાનથી મારી નાખવાની ઘમકી આપી હતી.

શિવાજી સર્કલ પાસે આવેલ શહેર ફરતી સડક શ્રમજીવી સોસાયટી ખાતે રહેતા નિલેશભાઈ ભુપતભાઈ ધાપા તથા તેની માતા ગીતાબેન  એકટિવા સ્કુટર લઈને સુભાષનગર ચોકથી શિવાજી સર્કલ તરફ જતા હતા ત્યારે રબ્બર સોસાયટીના નાકે પહોંચતા રોડ પર ફોર વ્હીલ ગાડીના ચાલકે સ્પીડથી ચલાવી જતા ગીતાબેનને પગના ભાગે કાર ભટકાઈ હતી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0