NEET પેપર લીક મામલે અમદાવાદ સાયબર ક્રાઈમની મોટી કાર્યવાહી, 3 આરોપીઓ પકડ્યા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

NEET Exam Scam: નેશનલ એલિજિબિલિટી ઍન્ડ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) પરીક્ષામાં ગેરરીતિ અને વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી આચરવાના આંતરરાજ્ય રેકેટનો અમદાવાદ સાયબર ક્રાઈમે પર્દાફાશ કર્યો છે. પોલીસે આ મામલે 3 આરોપીઓની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓમાંથી બે રાજસ્થાનના અને એક બિહારનો હોવાનું સામે આવ્યું છે, જેઓ પેપર લીક અને રિફંડના નામે વિદ્યાર્થીઓ પાસેથી લાખો રૂપિયા પડાવતા હતા.
ટેલિગ્રામ પર ચેનલ બનાવી આપતા હતા 'ઓરિજિનલ પેપર'ની લાલચ
પોલીસની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે કે, NEET પેપર લીક વિવાદનો ગેરલાભ ઉઠાવીને રાજસ્થાનના બે ભેજાબાજોએ ટેલિગ્રામ પર અલગ-અલગ ચેનલો બનાવી હતી.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

