પંચમહાલ: ગોધરાના ટુવા ગામ નજીક બસ અને બાઈક વચ્ચે ભયાનક ટક્કર, એકનું ઘટનાસ્થળે મોત, ઘટના CCTVમાં કેદ

May 31, 2026 - 21:30
પંચમહાલ: ગોધરાના ટુવા ગામ નજીક બસ અને બાઈક વચ્ચે ભયાનક ટક્કર, એકનું ઘટનાસ્થળે મોત, ઘટના CCTVમાં કેદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Road Accident In Godhra: પંચમહાલ જિલ્લાના ગોધરા નજીક આવેલા ટુવા ગામ પાસે એક એસ.ટી. બસ અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ભયાનક ટક્કરમાં બાઈક સવાર એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી છે. આ ચોંકાવનારો અકસ્માત નજીકમાં લાગેલા સીસીટીવી (CCTV) કેમેરામાં લાઈવ કેદ થયો છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0