ચોરવાડની દીકરીની મોટી સિદ્ધિ: એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં કાજલ વાજાએ જીત્યો સિલ્વર મેડલ

Jun 1, 2026 - 00:00
ચોરવાડની દીકરીની મોટી સિદ્ધિ: એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં કાજલ વાજાએ જીત્યો સિલ્વર મેડલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Asian Under 20 Athletics Championship Hong Kong: જૂનાગઢ જિલ્લાના ચોરવાડ ગામની 19 વર્ષીય કાજલે રવિવારે(31 મે, 2026) હોંગકોંગમાં યોજાયેલી 22મી એશિયન અંડર-20 એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં મહિલાઓની 4x100 મીટર રિલે સ્પર્ધામાં ભારતને સિલ્વર મેડલ અપાવ્યો છે. 

એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં કાજલ વાજાએ જીત્યો સિલ્વર મેડલ

તમિલનાડુની ભાવના, હરિયાણાની આરતી અને ઉત્તર પ્રદેશની નિપમ સાથે ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરતાં કાજલે ટીમને 45.05 સેકન્ડનો સમય નોંધાવવામાં મદદ કરી હતી. આ પ્રદર્શન સાથે ભારતીય ટીમે રજત ચંદ્રક જીત્યો હતો અને અંડર-20 વર્ગમાં નવો રાષ્ટ્રીય રેકોર્ડ પણ સ્થાપ્યો હતો.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0