Explainer: કચ્છનું 'હરામી નાળું', જાણો ભારત-પાકિસ્તાન સરહદના આ જળ માર્ગનું આવું નામ કેવી રીતે પડ્યું

May 31, 2026 - 21:30
Explainer: કચ્છનું 'હરામી નાળું', જાણો ભારત-પાકિસ્તાન સરહદના આ જળ માર્ગનું આવું નામ કેવી રીતે પડ્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Harami Nala: Where Nature Plays Deceptive Turns: ભારતની સરહદ જ્યાં જ્યાં પાકિસ્તાનની સરહદને સ્પર્શે છે, એ વિસ્તાર હંમેશાંથી તણાવયુક્ત અને વ્યૂહાત્મક મહત્ત્વ ધરાવતો રહ્યો છે. સામાન્ય રીતે આપણને સરહદ એટલે કાંટાળી તારની વાડ કે સૈનિકોની ચોકી જ યાદ આવે, પણ ગુજરાતના કચ્છ જિલ્લામાં એક એવી જગ્યા છે જે પોતાના અનોખા ભૌગોલિક સ્થાન અને ચોંકાવનારા નામ માટે જાણીતી છે. તાજેતરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ભારત-પાકિસ્તાન સરહદના સૌથી સંવેદનશીલ ગણાતા 'હરામી નાળા' વિસ્તારની મુલાકાત લીધી, ત્યારથી આ અજ્ઞાત અને દુર્ગમ જળ માર્ગ ફરી એકવાર દેશભરમાં ભારે ચર્ચાનું કેન્દ્ર બન્યો. ચાલો સમજીએ કે આખરે આ 'હરામી નાળું' શું છે અને તેનું આવું નામ કેમ પડ્યું?

હરામી નાળું શું છે? 

હરામી નાળું એ ગુજરાતના કચ્છ જિલ્લામાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના વિવાદિત 'સર ક્રીક' (Sir Creek) ક્ષેત્રમાં આવેલી 22 કિલોમીટર લાંબી એક સાંકડી ‘ભરતી ચેનલ’ (Tidal Channel) છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0