જામનગર: ભારે પવનના કારણે મહાકાય વૃક્ષ પડતા મહિલા પોલીસ મથક બન્યુ ખંડેર, સરકારી સામાનને મોટું નુકસાન

May 31, 2026 - 21:30
જામનગર: ભારે પવનના કારણે મહાકાય વૃક્ષ પડતા મહિલા પોલીસ મથક બન્યુ ખંડેર, સરકારી સામાનને મોટું નુકસાન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Jamnagar News: જામનગર શહેરના મહિલા પોલીસ મથકમાં વહેલી પરોઢિયે એક ગંભીર ઘટના સર્જાઈ હતી. છેલ્લા કેટલાક દિવસોથી ફૂંકાઈ રહેલા તીવ્ર પવનના કારણે મહિલા પોલીસ મથકની બાજુમાં આવેલું એક વિશાળ વૃક્ષ મૂળમાંથી ઉખડીને સીધું પોલીસ મથકની ઇમારત પર ધરાશાયી થયું હતું. જેના કારણે સમગ્ર પોલીસ મથકનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. સદભાગ્યે, ઘટના સમયે પોલીસ મથક બંધ હોવાથી કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ પોલીસ મથકની ઇમારત અને અંદર રાખેલા સરકારી સામાનને ભારે નુકસાન પહોંચ્યું છે.

સરકારી સામાનને મોટું નુકસાન

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0