મંગળવારે બહુચરાજીમાં ધરાવાશે રસ-રોટલીનો પ્રસાદ, હજારો માઈભક્તો લેશે લાભ

Mehsana News: મહેસાણાના બહુચરાજમાં દર વર્ષની જેમ આ વખતે પણ મંગળવારે માઈભક્તોને રસ રોટલી અને અન્નકૂટનો પ્રસાદ વહેંચવામાં આવશે. હકીકતમાં, વલ્લભભટ્ટના માતાની ઉત્તરક્રિયા માટે જ્ઞાતિજનોએ રસ રોટલીનું ભોજન માગ્યુ હતું. જે માતાજીની કૃપાથી માગસર મહિનામાં રસ રોટલી ખવડાવવામાં આવી હતી. ત્યારથી અત્યાર સુધી દર વર્ષે રસ રોટલીનો પ્રસાદ ધરાવવામાં આવે છે. આ પણ વાંચોઃ અમદાવાદમાં ડિસેમ્બરના પ્રથમ આઠ દિવસ કડકડતી ઠંડીની સંભાવના નહીંવત્‌

મંગળવારે બહુચરાજીમાં ધરાવાશે રસ-રોટલીનો પ્રસાદ, હજારો માઈભક્તો લેશે લાભ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Mehsana News: મહેસાણાના બહુચરાજમાં દર વર્ષની જેમ આ વખતે પણ મંગળવારે માઈભક્તોને રસ રોટલી અને અન્નકૂટનો પ્રસાદ વહેંચવામાં આવશે. હકીકતમાં, વલ્લભભટ્ટના માતાની ઉત્તરક્રિયા માટે જ્ઞાતિજનોએ રસ રોટલીનું ભોજન માગ્યુ હતું. જે માતાજીની કૃપાથી માગસર મહિનામાં રસ રોટલી ખવડાવવામાં આવી હતી. ત્યારથી અત્યાર સુધી દર વર્ષે રસ રોટલીનો પ્રસાદ ધરાવવામાં આવે છે. 

આ પણ વાંચોઃ અમદાવાદમાં ડિસેમ્બરના પ્રથમ આઠ દિવસ કડકડતી ઠંડીની સંભાવના નહીંવત્‌