ગૌતમ અદાણીના પુત્ર જીત અને દીવા શાહ લગ્નગ્રંથિએ જોડાયા, પરિવારજનો અને મિત્રોની હાજરીમાં લગ્ન સંપન્ન
Jeet Adani-Diva Shah Marriage: અદાણી જૂથના ચેરમેન ગૌતમ અદાણીના નાના પુત્ર જીતના લગ્ન સાદગી પૂર્વક, પરંપરાગત રિવાજો સાથે પરિવારજનો અને કેટલાક નજીકના સંબંધીઓની હાજરીમાં બેલવેડર ક્લબ શાંતિગ્રામ ખાતે સંપન્ન થયા હતા.28 વર્ષીય જીત અદાણી જૂથના એરપોર્ટ બિઝનેસની કંપની અદાણી એરપોર્ટ હોલ્ડીંગના ડિરેકટર છે. તેમના લગ્ન ડાયમંડ મર્ચન્ટ જયમીન શાહની પુત્રી દીવા શાહ સાથે જૈન અને ગુજરાતી પરંપરા અને શાસ્ત્રોક્ત વિધિથી બપોરે બે વાગ્યે શરુ થયા હતા. બન્નેની સગાઈ પણ માર્ચ 2023માં એક ખાનગી સમારોહમાં થઇ હતી. દીવાના પિતા મુંબઈ અને સુરત સ્થિત સી.
![ગૌતમ અદાણીના પુત્ર જીત અને દીવા શાહ લગ્નગ્રંથિએ જોડાયા, પરિવારજનો અને મિત્રોની હાજરીમાં લગ્ન સંપન્ન](http://static.gujaratsamachar.com/articles/articles_thumbs/photo_1738951814747.jpeg?#)
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Jeet Adani-Diva Shah Marriage: અદાણી જૂથના ચેરમેન ગૌતમ અદાણીના નાના પુત્ર જીતના લગ્ન સાદગી પૂર્વક, પરંપરાગત રિવાજો સાથે પરિવારજનો અને કેટલાક નજીકના સંબંધીઓની હાજરીમાં બેલવેડર ક્લબ શાંતિગ્રામ ખાતે સંપન્ન થયા હતા.
28 વર્ષીય જીત અદાણી જૂથના એરપોર્ટ બિઝનેસની કંપની અદાણી એરપોર્ટ હોલ્ડીંગના ડિરેકટર છે. તેમના લગ્ન ડાયમંડ મર્ચન્ટ જયમીન શાહની પુત્રી દીવા શાહ સાથે જૈન અને ગુજરાતી પરંપરા અને શાસ્ત્રોક્ત વિધિથી બપોરે બે વાગ્યે શરુ થયા હતા. બન્નેની સગાઈ પણ માર્ચ 2023માં એક ખાનગી સમારોહમાં થઇ હતી. દીવાના પિતા મુંબઈ અને સુરત સ્થિત સી.