Sabarkantha: સાબરકાંઠામાં RTO વિભાગના કર્મીઓ પડતર માગણીઓને લઇ ઉતર્યા મેદાનમાં
સાબરકાંઠામાં આરટીઓ વિભાગ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. સાબરકાંઠામાં RTO વિભાગના કર્મચારી સ્ટાફ સાથે અનોખો પ્રદર્શન યોજ્યો હતો. કેટલાય સમયથી પડતર માગણીઓ ધ્યાન ઉપર લેવાઈ ન હતી જેલે લઇ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો.સાબરકાંઠામાં RTO વિભાગના કર્મીઓ કેટલાય સમયથી પ્રમોશન અને પ્રોબેશનના મુદ્દા સાથોસાથ RTO દ્વારા ચેકિંગ દરમિયાન આપવામાં આવતી સવલતો ન આપવામાં આવતી તમામ બાબતો લઈને સંગઠન દ્વારા નક્કી કરાયેલા નિર્ણયો બાબતે આજે હિંમતનગર RTO કચેરીમાં ફરજ બજાવતા અધિકારીઓ તેમજ કર્મચારીઓ પોતાના કામથી અરગા રહ્યા હતા અને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. વિવિધ પડતર માગણીઓ લઈ સ્ટાફ અને અધિકારીઓ પટ્ટી ધારણ કરી તેમજ ઘંટ વગાડી સરકાર સામે અનોખો વિરોધ નોંધાવ્યો હતો.છેલ્લા કેટલાય સમયથી આરટીઓ કચેરીમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓ આ બાબતને લઈને વિરોધ પ્રદર્શન કર્યા હતા જોકે સરકારમાં પડતર માગણીઓ ન સ્વીકારતા છેવટે સરકાર સામે રોષ વ્યાપ્યો હતો. જોકે આ બાબતમાં આવનાર સમયમાં માગણીઓ ન સંતોષવામાં આવે તો આવનાર સમય માં કામથી અળગા રહીને, અને આરટીઓ કામમાં લોગ ઈન ન કરવાનું અને માસ સીએલ પર જવા સુધી ના ગાંધી ચિધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. જોકે આ અનોખો વિરોધ જોઈ આરટીઓ કચોરીમાં આવતા અરજદારોમાં પણ તર્ક વિતર્ક જેવી સ્થિતિ પેદા થઈ હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સાબરકાંઠામાં આરટીઓ વિભાગ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. સાબરકાંઠામાં RTO વિભાગના કર્મચારી સ્ટાફ સાથે અનોખો પ્રદર્શન યોજ્યો હતો. કેટલાય સમયથી પડતર માગણીઓ ધ્યાન ઉપર લેવાઈ ન હતી જેલે લઇ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો.
સાબરકાંઠામાં RTO વિભાગના કર્મીઓ કેટલાય સમયથી પ્રમોશન અને પ્રોબેશનના મુદ્દા સાથોસાથ RTO દ્વારા ચેકિંગ દરમિયાન આપવામાં આવતી સવલતો ન આપવામાં આવતી તમામ બાબતો લઈને સંગઠન દ્વારા નક્કી કરાયેલા નિર્ણયો બાબતે આજે હિંમતનગર RTO કચેરીમાં ફરજ બજાવતા અધિકારીઓ તેમજ કર્મચારીઓ પોતાના કામથી અરગા રહ્યા હતા અને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. વિવિધ પડતર માગણીઓ લઈ સ્ટાફ અને અધિકારીઓ પટ્ટી ધારણ કરી તેમજ ઘંટ વગાડી સરકાર સામે અનોખો વિરોધ નોંધાવ્યો હતો.
છેલ્લા કેટલાય સમયથી આરટીઓ કચેરીમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓ આ બાબતને લઈને વિરોધ પ્રદર્શન કર્યા હતા જોકે સરકારમાં પડતર માગણીઓ ન સ્વીકારતા છેવટે સરકાર સામે રોષ વ્યાપ્યો હતો. જોકે આ બાબતમાં આવનાર સમયમાં માગણીઓ ન સંતોષવામાં આવે તો આવનાર સમય માં કામથી અળગા રહીને, અને આરટીઓ કામમાં લોગ ઈન ન કરવાનું અને માસ સીએલ પર જવા સુધી ના ગાંધી ચિધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. જોકે આ અનોખો વિરોધ જોઈ આરટીઓ કચોરીમાં આવતા અરજદારોમાં પણ તર્ક વિતર્ક જેવી સ્થિતિ પેદા થઈ હતી.