બનાસકાંઠા: શાળામાં બાળકીઓને હીંચકો ખાતા મોત મળ્યું

મોર ડુંગરા ગામે પ્રા.શાળામાં કરન્ટ લાગતા મોત સામાજીક પ્રસંગે આવેલી 2 બાળકીઓનું મૃત્યુ સ્કૂલ ગ્રાઉન્ડમાં રમતી 3 બાળકીઓને લાગ્યો કરન્ટ બનાસકાંઠામાં વીજ કરન્ટ લાગતા 2 બાળકીના મોત થયા છે. જેમાં મોર ડુંગરા ગામે પ્રા.શાળામાં કરન્ટ લાગતા બાળકીઓનું મોત થયુ છે. સામાજીક પ્રસંગે આવેલી બાળકીઓ સ્કૂલ ગ્રાઉન્ડમાં રમતી હતી. જેમાં 3 બાળકીઓને કરન્ટ લાગ્યો હતો.સ્કૂલના ગ્રાઉન્ડમાં રમતી ત્રણ બાળાઓને વીજકરંટ લાગ્યો દાંતા તાલુકાના મોર ડુંગરા ગામે પ્રાથમિક શાળામાં બે બાળકીઓને વીજકરંટ લાગતાં મૃત્યુ પામી છે. મોર ડુંગરા શાળામાં બાળકીઓએ હીંચકો ખાતા મોત મળ્યું છે. લોખંડના હીંચકાને પાણીના બોર્ડનું સ્ટાર્ટર લગાડેલું હોઈ જેના લીધે રમતી બાળાઓને વીજકરંટ લાગ્યો છે. જેમાં સ્કૂલના ગ્રાઉન્ડમાં રમતી ત્રણ બાળાઓને વીજકરંટ લાગ્યો હતો. તેમાં સૌથી મોટી બહેન નમ્રતા ડાભી જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. બીજા નંબરની દીવાબેન ડાભી ઉંમર 6 વર્ષ જેનુ મોત થયુ બીજા નંબરની દીવાબેન ડાભી ઉંમર 6 વર્ષ જેનુ મોત થયુ છે. તેમજ ત્રીજા નંબરની કરણી ડાભી ઉંમર ચાર વર્ષનું પણ મૃત્યુ થયુ છે. ત્રણે બાળકીઓ સામાજીક પ્રસંગે મોર ડુંગરા ગામે પરિવાર સાથે આવી હતી. જેમાં બાળકીઓનું મોત થતા સાઢોસી ગામના પરિવાર પર આભ ફાટ્યું છે. તેમજ પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

બનાસકાંઠા: શાળામાં બાળકીઓને હીંચકો ખાતા મોત મળ્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • મોર ડુંગરા ગામે પ્રા.શાળામાં કરન્ટ લાગતા મોત
  • સામાજીક પ્રસંગે આવેલી 2 બાળકીઓનું મૃત્યુ
  • સ્કૂલ ગ્રાઉન્ડમાં રમતી 3 બાળકીઓને લાગ્યો કરન્ટ

બનાસકાંઠામાં વીજ કરન્ટ લાગતા 2 બાળકીના મોત થયા છે. જેમાં મોર ડુંગરા ગામે પ્રા.શાળામાં કરન્ટ લાગતા બાળકીઓનું મોત થયુ છે. સામાજીક પ્રસંગે આવેલી બાળકીઓ સ્કૂલ ગ્રાઉન્ડમાં રમતી હતી. જેમાં 3 બાળકીઓને કરન્ટ લાગ્યો હતો.

સ્કૂલના ગ્રાઉન્ડમાં રમતી ત્રણ બાળાઓને વીજકરંટ લાગ્યો

દાંતા તાલુકાના મોર ડુંગરા ગામે પ્રાથમિક શાળામાં બે બાળકીઓને વીજકરંટ લાગતાં મૃત્યુ પામી છે. મોર ડુંગરા શાળામાં બાળકીઓએ હીંચકો ખાતા મોત મળ્યું છે. લોખંડના હીંચકાને પાણીના બોર્ડનું સ્ટાર્ટર લગાડેલું હોઈ જેના લીધે રમતી બાળાઓને વીજકરંટ લાગ્યો છે. જેમાં સ્કૂલના ગ્રાઉન્ડમાં રમતી ત્રણ બાળાઓને વીજકરંટ લાગ્યો હતો. તેમાં સૌથી મોટી બહેન નમ્રતા ડાભી જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે.

બીજા નંબરની દીવાબેન ડાભી ઉંમર 6 વર્ષ જેનુ મોત થયુ

બીજા નંબરની દીવાબેન ડાભી ઉંમર 6 વર્ષ જેનુ મોત થયુ છે. તેમજ ત્રીજા નંબરની કરણી ડાભી ઉંમર ચાર વર્ષનું પણ મૃત્યુ થયુ છે. ત્રણે બાળકીઓ સામાજીક પ્રસંગે મોર ડુંગરા ગામે પરિવાર સાથે આવી હતી. જેમાં બાળકીઓનું મોત થતા સાઢોસી ગામના પરિવાર પર આભ ફાટ્યું છે. તેમજ પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.