વલસાડમાં ધવલ પટેલના વિરોધ મુદ્દે ભાજપે કોંગ્રેસની ફરિયાદ કરી

કપરાડા MLA જીતુ ચૌધરીએ કોંગ્રેસ પર લગાવ્યા આક્ષેપ પત્રો વાયરલ - બેનરો લગાવવાનું કામ કોંગ્રેસનું : જીતુ ચૌધરી કોંગ્રેસ ભાજપ વિરુદ્ધ લોકોને ભડકાવે છે વલસાડમાં ધવલ પટેલ વિરોધ મુદ્દે ભાજપે ફરિયાદ કરી છે. જેમાં કપરાડાના MLA જીતુ ચૌધરીએ કોંગ્રેસ પર આક્ષેપ લગાવ્યા છે. તેમાં જીતુ ચૌધરીએ જણાવ્યું છે કે પત્રો વાયરલ - બેનરો લગાવવાનું કામ કોંગ્રેસનું છે. કોંગ્રેસ ભાજપ વિરુદ્ધ લોકોને ભડકાવે છે. ધવલ પટેલના વિરોધમાં સોશિયલ મીડિયામાં અફવાઓ ફેલાવવામાં આવી ખોટા મેસેજો અંગે ફરિયાદ કરાઈ છે. જેમાં સાયબર ક્રાઈમ, કલેક્ટરને ફરિયાદ કરી છે. કોંગ્રેસ દ્વારા લોકોને ખોટા માર્ગે દોરવામાં આવે છે કોંગ્રેસ લોકોમાં ખોટો મેસેજ વાઇરલ કરે છે. કોંગ્રેસ દ્વારા ધવલ પટેલના વિરોધમાં સોશિયલ મીડિયામાં અફવાઓ ફેલાવામાં આવે છે. કપરાડા ધરમપુર અને ડાંગ જેવા આદિવાસી વિસ્તારોમાં ખોટા મેસજ તથા લેટર બૉમ્બ વાયરલ કરવામાં આવે છે તેમજ ધારાસભ્ય જીતુ ચૌધરીએ જણાવ્યું છે. સાયબર ક્રાઇમ પોલીસ તથા જિલ્લા કલેક્ટરને ફરિયાદ કરવામાં આવી ડુપ્લીકેટ લેટર બૉમ્બ અને બેનર બનાવી કોંગ્રેસ દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે. ગુગલથી આઈટી સેલ દ્વારા ભાજપ વિરુદ્ધ ડુપ્લીકેટ લેટરો બનાવી લોકોને ભડકાવાનું કામ કરે છે. ખોટા મેસેજો અંગે ભાજપ દ્વારા સાયબર ક્રાઇમ પોલીસ તથા જિલ્લા કલેક્ટરને ફરિયાદ કરવામાં આવી છે.

વલસાડમાં ધવલ પટેલના વિરોધ મુદ્દે ભાજપે કોંગ્રેસની ફરિયાદ કરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • કપરાડા MLA જીતુ ચૌધરીએ કોંગ્રેસ પર લગાવ્યા આક્ષેપ
  • પત્રો વાયરલ - બેનરો લગાવવાનું કામ કોંગ્રેસનું : જીતુ ચૌધરી
  • કોંગ્રેસ ભાજપ વિરુદ્ધ લોકોને ભડકાવે છે

વલસાડમાં ધવલ પટેલ વિરોધ મુદ્દે ભાજપે ફરિયાદ કરી છે. જેમાં કપરાડાના MLA જીતુ ચૌધરીએ કોંગ્રેસ પર આક્ષેપ લગાવ્યા છે. તેમાં જીતુ ચૌધરીએ જણાવ્યું છે કે પત્રો વાયરલ - બેનરો લગાવવાનું કામ કોંગ્રેસનું છે. કોંગ્રેસ ભાજપ વિરુદ્ધ લોકોને ભડકાવે છે.

ધવલ પટેલના વિરોધમાં સોશિયલ મીડિયામાં અફવાઓ ફેલાવવામાં આવી

ખોટા મેસેજો અંગે ફરિયાદ કરાઈ છે. જેમાં સાયબર ક્રાઈમ, કલેક્ટરને ફરિયાદ કરી છે. કોંગ્રેસ દ્વારા લોકોને ખોટા માર્ગે દોરવામાં આવે છે કોંગ્રેસ લોકોમાં ખોટો મેસેજ વાઇરલ કરે છે. કોંગ્રેસ દ્વારા ધવલ પટેલના વિરોધમાં સોશિયલ મીડિયામાં અફવાઓ ફેલાવામાં આવે છે. કપરાડા ધરમપુર અને ડાંગ જેવા આદિવાસી વિસ્તારોમાં ખોટા મેસજ તથા લેટર બૉમ્બ વાયરલ કરવામાં આવે છે તેમજ ધારાસભ્ય જીતુ ચૌધરીએ જણાવ્યું છે.

સાયબર ક્રાઇમ પોલીસ તથા જિલ્લા કલેક્ટરને ફરિયાદ કરવામાં આવી

ડુપ્લીકેટ લેટર બૉમ્બ અને બેનર બનાવી કોંગ્રેસ દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે. ગુગલથી આઈટી સેલ દ્વારા ભાજપ વિરુદ્ધ ડુપ્લીકેટ લેટરો બનાવી લોકોને ભડકાવાનું કામ કરે છે. ખોટા મેસેજો અંગે ભાજપ દ્વારા સાયબર ક્રાઇમ પોલીસ તથા જિલ્લા કલેક્ટરને ફરિયાદ કરવામાં આવી છે.