દેશ-વિદેશના સમાચાર Live : રાજયમાં આજથી ઘટશે વરસાદનું જોર

રાજયમાં આજથી ઘટશે વરસાદનું જોર.આજે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી,અમદાવાદ, ગાંધીનગરમાં હળવા વરસાદની આગાહી.બનાસકાંઠા, પાટણમાં મધ્યમ વરસાદની આગાહી,મહેસાણા, અરવલ્લીમાં મધ્યમ વરસાદની આગાહી,ખેડા, આણંદ, પંચમહાલમાં મધ્યમ વરસાદની આગાહી,દાહોદ, મહીસાગરમાં મધ્યમ વરસાદની આગાહી,ભરૂચ, વડોદરા, છોટાઉદેપુરમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.ઉનાના નાઠેજ રોડ પર બે સિંહના આંટાફેરા,નાઠેજથી સુલતાનપુર જતા રોડ પર બે સિંહ દેખાયા,બે સિંહ રોડ પર આવતા વાહનચાલકો પરત ફરી ગયા,બે સિંહને રોડ પર જોતાં લોકોમાં ભયનો માહોલ.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -