ટ્રાફિક નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરતા કોમર્શિયલ વાહનો સામે કોઇ કાર્યવાહી થતી નથી
કાયદો અને વ્યવસ્થાનું પાલન કરતા લોકોની જ હેરાનગતિવડોદરા : વડોદરા સહિત ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાનું જે પાલન કરી છે એવા સુશિક્ષિત લોકોની હેરાનગતિ માટે જ જાણે કાયદાના રક્ષકો કામ કરતા હોય તેવી અનુભુતી પ્રત્યેક નાગરિક કરી રહ્યો છે. મુખ્યત્વે ટ્રાફિક નિયમનને લગતા કાયદાઓમા ગરીબ અને મધ્યમવર્ગના સામાન્ય નાગરિકો જ દંડની કાર્યવાહીનો ભોગ બને છે તેની સામે ખુલ્લેઆમ ટ્રાફિક નિયમનનો ભંગ કરતા કોમર્શિયલ વ્હિકલના માલિકો અને સંચાલકો સામે કોઇ કાર્યવાહી કરતા પોલીસ અને આરટીઓના હાથ કેમ થરથર ધુ્રજે છે ? તેવો સવાલો લોકોમાં થઇ રહ્યો છે.પ્રદૂષણ ઓકતી રિક્ષા : મુસાફરો પાસેથી આડેધડ ભાડાની વસુલાત
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
કાયદો અને વ્યવસ્થાનું પાલન કરતા લોકોની જ હેરાનગતિ
વડોદરા : વડોદરા સહિત ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાનું જે પાલન કરી છે એવા સુશિક્ષિત લોકોની હેરાનગતિ માટે જ જાણે કાયદાના રક્ષકો કામ કરતા હોય તેવી અનુભુતી પ્રત્યેક નાગરિક કરી રહ્યો છે. મુખ્યત્વે ટ્રાફિક નિયમનને લગતા કાયદાઓમા ગરીબ અને મધ્યમવર્ગના સામાન્ય નાગરિકો જ દંડની કાર્યવાહીનો ભોગ બને છે તેની સામે ખુલ્લેઆમ ટ્રાફિક નિયમનનો ભંગ કરતા કોમર્શિયલ વ્હિકલના માલિકો અને સંચાલકો સામે કોઇ કાર્યવાહી કરતા પોલીસ અને આરટીઓના હાથ કેમ થરથર ધુ્રજે છે ? તેવો સવાલો લોકોમાં થઇ રહ્યો છે.
પ્રદૂષણ ઓકતી રિક્ષા : મુસાફરો પાસેથી આડેધડ ભાડાની વસુલાત