આંગણવાડીના બાળકોના ભોજન માટે રખાયેલા ૫૦ કિલો ચણા ચોરાઇ ગયા!
ગાંધીનગર નજીક ડભોડા ગામમાં તસ્કરોએ હદ વટાવીઆતાજીના છાપરા ખાતે આંગણવાડીના તાળા તોડી ગેસ સિલિન્ડરની પણ ચોરી કરી લીધી ઃ પોલીસની તપાસગાંધીનગર : ગાંધીનગર શહેર નજીક આવેલા ડભોડામાં માતાજીના છાપરા ખાતે આવેલી આંગણવાડીના તાળા તોડીને તસ્કરો દ્વારા બાળકોના ભોજન માટે રખાયેલા ૫૦ કિલો ચણા અને ગેસ સિલિન્ડરની ચોરી કરી લેવામાં આવી છે.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગાંધીનગર નજીક ડભોડા ગામમાં તસ્કરોએ હદ વટાવી
આતાજીના છાપરા ખાતે આંગણવાડીના તાળા તોડી ગેસ સિલિન્ડરની પણ ચોરી કરી લીધી ઃ પોલીસની તપાસ