વડોદરા એપીએમસી સામે અન્ડરગ્રાઉન્ડ ટેન્ક બનાવી ડીઝલ વેચવાનું નેટવર્ક પકડાયું

વડોદરાઃ વડોદરા એપીએમસી સામે ની પાર્કિંગની જગ્યામાં ડીઝલ જેવા જ્વલનશીલ પ્રવાહીનું ગેરકાયદે વેચાણ થઇ રહ્યું હોવાની વિગતોને પગલે એસઓજીએ દરોડો પાડી ડીઝલ જેવો જથ્થો અને સાધનો કબજે કર્યા હતા.સયાજીપુરા ખાતે એપીએમસી સામે આવેલા મીનાક્ષી પાર્કિંગમાં કેટલાક લોકો અન્ડરગ્રાઉન્ડ ટેન્ક બનાવીને જ્વલનશીલ પ્રવાહીનો સંગ્રહ કરતા હોવાની અને તેનું વાહન ચાલકોને છૂટક વેચાણ કરી રહ્યા હોવાની વિગતોને પગલે એસઓજીની ટીમે દરોડો પાડયો હતો.પોલીસે ફોરેન્સિકની ટીમને પણ સાથે રાખી હતી.સ્થળ પર તપાસ કરતાં એક જમીનમાં દાટેલી ટાંકી મળી હતી.જેમાં ડીઝલ જેવું જ્વલનશીલ પ્રવાહી હતું.

વડોદરા એપીએમસી સામે અન્ડરગ્રાઉન્ડ ટેન્ક બનાવી ડીઝલ વેચવાનું નેટવર્ક  પકડાયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરાઃ વડોદરા એપીએમસી સામે ની પાર્કિંગની જગ્યામાં ડીઝલ જેવા જ્વલનશીલ પ્રવાહીનું ગેરકાયદે વેચાણ થઇ રહ્યું હોવાની વિગતોને પગલે એસઓજીએ દરોડો પાડી ડીઝલ જેવો જથ્થો અને સાધનો કબજે કર્યા હતા.

સયાજીપુરા ખાતે એપીએમસી સામે આવેલા મીનાક્ષી પાર્કિંગમાં કેટલાક લોકો અન્ડરગ્રાઉન્ડ ટેન્ક બનાવીને જ્વલનશીલ પ્રવાહીનો સંગ્રહ કરતા હોવાની અને તેનું વાહન ચાલકોને છૂટક વેચાણ કરી રહ્યા હોવાની વિગતોને પગલે એસઓજીની ટીમે દરોડો પાડયો હતો.

પોલીસે ફોરેન્સિકની ટીમને પણ સાથે રાખી હતી.સ્થળ પર તપાસ કરતાં એક જમીનમાં દાટેલી ટાંકી મળી હતી.જેમાં ડીઝલ જેવું જ્વલનશીલ પ્રવાહી હતું.