બોરસદ પાસે યુવકે વાગ્દત્તાના પ્રેમીની ચપ્પુના ઉપરાછાપરી ઘા ઝીંકી હત્યા કરી
- યુવતીએ સમગ્ર બનાવ વર્ણવતા હત્યા નિપજાવનારા યુવકની ધરપકડ- યુવક અને પ્રેમી વચ્ચે અગાઉ પણ ઝઘડો થયો હતો : ચપ્પુ માર્યા બાદ યુવક પ્રેમીને હોસ્પિટલ લઈ ગયો, મૃત જાહેર કરતા યુવક સહિતના 3 શખ્સો ફરારઆણંદ : બોરસદના તોરણાવ ગામના યુવકની વાગ્દત્તાને ગોરેલ ગામના યુવક સાથે પ્રેમસંબંધ હતો. જે અંગેની જાણ થતાં યુવક અને પ્રેમી વચ્ચે અગાઉ ઝઘડો થયો હતો. તેવામાં ગત રવિવારે બોરસદ-તારાપુર હાઈવે પર પાર્ટી પ્લોટ નજીક યુવતીને મળવા પ્રેમી આવતા યુવક અને પ્રેમી વચ્ચે બોલાચાલી થઈ હતી. યુવકે ઉશ્કેરાઈને વાગ્દત્તાના પ્રેમીને ચપ્પુના ઘા ઝીંકી હત્યા નિપજાવી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- યુવતીએ સમગ્ર બનાવ વર્ણવતા હત્યા નિપજાવનારા યુવકની ધરપકડ
- યુવક અને પ્રેમી વચ્ચે અગાઉ પણ ઝઘડો થયો હતો : ચપ્પુ માર્યા બાદ યુવક પ્રેમીને હોસ્પિટલ લઈ ગયો, મૃત જાહેર કરતા યુવક સહિતના 3 શખ્સો ફરાર