ગ-રોડ પર હિટ એન્ડ રનમાં મોપેડ સવાર યુવાનનું મોત

નવરાત્રી દરમિયાન માર્ગ અકસ્માતોની સંખ્યા વધીસે-૪નો યુવાન ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે અજાણ્યો વાહન ચાલક અકસ્માત સર્જીને ફરારગાંધીનગર :  ગાંધીનગર શહેરના પહોળા અને પાકા માર્ગો જીવલેણ બની રહ્યા છે તેમાં પણ છેલ્લા ઘણા વખતથી રાત્રીના સમયે પુરપાટ ઝડપે ચલાવીને અકસ્માત સર્જતા વાહનચાલકોની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે.

ગ-રોડ પર હિટ એન્ડ રનમાં મોપેડ સવાર યુવાનનું મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


નવરાત્રી દરમિયાન માર્ગ અકસ્માતોની સંખ્યા વધી

સે-૪નો યુવાન ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે અજાણ્યો વાહન ચાલક અકસ્માત સર્જીને ફરાર

ગાંધીનગર :  ગાંધીનગર શહેરના પહોળા અને પાકા માર્ગો જીવલેણ બની રહ્યા છે તેમાં પણ છેલ્લા ઘણા વખતથી રાત્રીના સમયે પુરપાટ ઝડપે ચલાવીને અકસ્માત સર્જતા વાહનચાલકોની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે.