Breaking News LIVE: ગીર પંથકમાં 12 વર્ષથી બંધ ખાંડ ફેકટરી ધમધમશે

PM મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ ગુજરાતના પ્રવાસે. બંને નેતાઓ વડોદરામાં ટાટા એડવાન્સ સિસ્ટમ્સ એરબસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે, જે મેક ઇન ઇન્ડિયા હેઠળ સ્વદેશી વિમાનના ઉત્પાદનને પ્રોત્સાહન આપશે. બંને નેતાઓ અહીં ઉદ્યોગપતિઓને પણ મળશે. મોદી અને સ્પેનના વડાપ્રધાનની મુલાકાત પહેલા વડોદરામાં જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં નામાંકન માટે હવે માત્ર બે દિવસ બાકી છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અને સહકાર પ્રધાન અમિત શાહ દિલ્હીમાં રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન પ્રાધિકરણ (NDMA) ના 20મા સ્થાપના દિવસના ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. અમે દિવસભર તમામ સમાચાર અપડેટ કરતા રહીશું અને આપના સુધી તમામ સમાચારો પહોંચાડીશું,અહીં તમને દેશ અને દુનિયાના દરેક બ્રેકિંગ ન્યૂઝ મળશે. દિવસના મોટા સમાચારો માટે એક ક્લિક કરીને જાણવા માટે, અમારા પેજ પર રહો અને રિફ્રેશ કરતા રહો.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -