દરજીપુરા બ્રિજ નજીક પાવાગઢના બે દર્શનાર્થીને ચાર લૂંટારાએ હુમલો કરી લૂંટી લીધા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Vadodara Robbery Case : વડોદરા નજીક દરજીપુરા બ્રિજ પાસે ગઈકાલે પરોઢીયે પાવાગઢના બે દર્શનાર્થીઓને લૂંટી લેવાનું બનાવ બનતા પોલીસે ચાર લૂંટારાની તપાસ હાથ ધરી છે.
રાજસ્થાનના પ્રતાપગઢ નજીક સિધ્ધપુરા ગામે રહેતા અને ખેતી કામ કરતા કેશુરામ લબાના એ પોલીસને કહ્યું છે કે ગઈકાલ 29 મી એ હું તેમજ મારા પરિવારના રઘુનાથ લબાના લક્ઝરી બસમાં પાવાગઢ માતાજીના દર્શન માટે આવવા નીકળ્યા હતા. પરંતુ અમને ઊંઘ આવી જતા હાલોલ ઉતારવાની જગ્યાએ આજવા ચોકડી પાસે ઉતરી ગયા હતા.
પરોઢિયે ચારેક વાગે અમે આજવા ચોકડીથી ચાલતા ગોલ્ડન ચોકડી તરફ આવી રહ્યા હતા તે દરમિયાન એક સ્કૂટર તેમજ એક બાઈક ઉપર ચાર જણા આવ્યા હતા અને ક્યાં જવું છે તેમ પૂછી વાહનો પર બેસી જાવ આગળ છોડી દઈશું અને 50 રૂપિયા આપી દેજો તેમ કહ્યું હતું.
What's Your Reaction?






