વડોદરામાં શ્રમજીવી પરિવારને કચડી નાખનાર આરોપીની ધરપકડ, કારમાંથી દારૂની બોટલો મળી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Vadodara Hit and Run: વડોદરામાં મંગળવારે (21 ઓક્ટોબર) મોડી રાત્રે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં એક નશામાં ધૂત કારચાલકે ફૂટપાથ પર સૂતેલા શ્રમજીવી પરિવારને કચડી નાખતા 4 વર્ષના માસૂમ બાળકનું કરુણ મોત નીપજ્યું હતું. આ ઘટનામાં અન્ય ચાર શ્રમિકો ઈજાગ્રસ્ત થયા છે. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી કારચાલક નીતિન ઝાની ધરપકડ કરી છે.
શું હતી ઘટના?
મળતી માહિતી અનુસાર, આ હૃદયદ્રાવક ઘટના શહેરના અવધૂત ફાટક નજીક વિશ્વામિત્રી રોડ પર મોડી રાત્રે બની હતી.
What's Your Reaction?






