'જો કૌશિક વેકરિયા દૂધે ધોયેલા હોય તો જાહેરમાં ચર્ચા કરે', પરેશ ધાનાણીએ 24 કલાકનું આપ્યું અલ્ટિમેટમ

Jan 7, 2025 - 18:00
'જો કૌશિક વેકરિયા દૂધે ધોયેલા હોય તો જાહેરમાં ચર્ચા કરે', પરેશ ધાનાણીએ 24 કલાકનું આપ્યું અલ્ટિમેટમ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Open Challenge to Kaushik Vekaria for Public Debate : અમરેલીના બહુ ચર્ચિત લેટરકાંડ કેસમાં ધરપકડ કરાયેલી પાટીદાર યુવતી પાયલ ગોટીને ન્યાય અપાવવા માટે રાજકીય અને સામાજિક આગેવાનો મેદાને ઉતર્યા છે. આજે પરેશ ધાનાણીએ 24 કલાકનું એલ્ટિમેટમ આપતાં માંગ કરી છે કે આગામી 24 કલાકમાં જવાબદાર પોલીસ અધિકારી અને કર્મચારીઓની હકાલપટ્ટી કરવાની માંગ કરી છે. જો 24 કલાકમાં પગલાં નહી લેવાય તો ગુરૂવારે સવારે 10:00 વાગ્યાથી અમરેલી પોલીસ જિલ્લા પોલીસ વડા સામે 24 કલાકના ઉપવાસ પર ઉતરવાની ધમકી આપી છે. 

પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ પત્ર પરિષદ યોજી પાટીદાર યુવતીને ન્યાય આપવા માંગ કરી છે. તેમણે બનાવટી લેટર કાંડમાં ફસાયેલી યુવતી પાયલ ગોટી નિર્દોષ હોવાની પણ વાત હતી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0