જામનગર શહેરમાં જુગારના બે દરોડામાં ચાર શખ્સો ઝડપાયા

                                                                Image: Freepikજામનગરમાં જુદા જુદા બે સ્થળોએ પોલીસે જુગાર અંગેના દરોડાઓ પાડી પાંચ શખ્સોની ધરપકડ કરી હતી અને તેઓ પાસેથી રૂા. ૮ હજાર ઉપરાંતની રોકડ રકમ કબ્જે કરી છે.જામનગરમાં બાવરીવાસ વિસ્તારમાં આવેલા જાગૃતિનગરમાં જાહેરમાં ગંજીપના વડે જુગાર રમાતો હોવાની બાતમીના આધારે દરોડો પાડયો હતો. જ્યાં જુગાર રમી રહેલા પ્રકાશ સુંદરજીભાઈ પારદીયા, ખીમાભાઈ રાણાભાઈ દસા, બિપીનભાઈ નામના ત્રણ શખ્સોને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રૂા. પ૮૬૦ કબ્જે કર્યા હતા. આ ઉપરાંત શહેરના ખંભાળિયા નાકા બહાર શકિત હોટલની બાજુમાં જાહેરમાં વર્લી મટકાના આંકડા લખી રહેલ પ્રકાશ ઘનશ્યામભાઈ લાલવાણી નામના શખ્સની પોલીસે અટકાયત કરી તેઓ પાસેથી રોકડ રૂા. ર૪૯૦ કબ્જે કર્યા હતા.

જામનગર શહેરમાં જુગારના બે દરોડામાં ચાર શખ્સો ઝડપાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


                                                                Image: Freepik

જામનગરમાં જુદા જુદા બે સ્થળોએ પોલીસે જુગાર અંગેના દરોડાઓ પાડી પાંચ શખ્સોની ધરપકડ કરી હતી અને તેઓ પાસેથી રૂા. ૮ હજાર ઉપરાંતની રોકડ રકમ કબ્જે કરી છે.

જામનગરમાં બાવરીવાસ વિસ્તારમાં આવેલા જાગૃતિનગરમાં જાહેરમાં ગંજીપના વડે જુગાર રમાતો હોવાની બાતમીના આધારે દરોડો પાડયો હતો. જ્યાં જુગાર રમી રહેલા પ્રકાશ સુંદરજીભાઈ પારદીયા, ખીમાભાઈ રાણાભાઈ દસા, બિપીનભાઈ નામના ત્રણ શખ્સોને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રૂા. પ૮૬૦ કબ્જે કર્યા હતા. આ ઉપરાંત શહેરના ખંભાળિયા નાકા બહાર શકિત હોટલની બાજુમાં જાહેરમાં વર્લી મટકાના આંકડા લખી રહેલ પ્રકાશ ઘનશ્યામભાઈ લાલવાણી નામના શખ્સની પોલીસે અટકાયત કરી તેઓ પાસેથી રોકડ રૂા. ર૪૯૦ કબ્જે કર્યા હતા.