જુનાગઢમાં ઐતિહાસિક ઘટના આખા ગામે ભાજપનો ભગવો ધારણ કર્યો

ખોરાસા ગામમાં કોંગ્રેસના સૂપડા સાફ રાજેશ ચુડાસમાની આગેવાનીમાં જોડાયા ભાજપમાંસાંસદ રાજેશ ચુડાસમાએ ખેસ પહેરાવી કર્યુ સ્વાગતલોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ગતિવિધિ જોવા મળી રહી છે. જેમાં જૂનાગઢના ખોરાસા ગામે એક રસપ્રદ ઘટના બની છે. જેમાં આખા ગામે ભાજપનો ભગવો ધારણ કર્યો છે. જેના સાથે જ કોંગ્રેસનો એકડો સાફ કરવામાં આવ્યો છે. જૂનાગઢના ખોરાસા ગામમાં ચૂંટણીની ગતિવિધિ જોવા મળી રહી છે. જેમાં ગામના તમામ લોકો ભાજપમાં જોડાયા છે. આ સાથે જ ખોરાસા ગામમાં કોંગ્રેસના સૂપડા સાફ થયા છે. જેમાં રાજેશ ચુડાસમાની આગેવાનીમાં ગામના લોકો ભાજપમાં જોડાયા છે. જ્યારે ભાજપ દ્વારા તમામ ગામજનોનું સ્વાગત કરવામાં આવ્યું છે. જેના સાથે જ ભાજપ સાંસદ રાજેશ ચુડાસમાએ ખેસ પહેરાવી સ્વાગત કર્યું છે. આ સાથે જ જૂનાગઢમાં નવા રાજકીય સમીકરણમાં જોવા મળી રહ્યા છે. જેનાથી જૂનાગઢમાં કોંગ્રસમના સુપડા સાફ થઈ રહ્યા છે. જોકે નોંધનીય છેકે, જૂનાગઢ સીટ પર ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમા સામે લોહાણા સમાજ મેદાને પડ્યો છે. જુનાગઢ લોકસભા બેઠકના ઉમેદવાર રાજેશ ચુડાસમાની ઉમેદવારી રદ કરવાની માગને બુલંદ કરવા માટે પણ મિટીંગોનો દોર ચાલી રહ્યો છે. ત્યારે ચુડાસમાને મોટી સફળતા મળી છે. 

જુનાગઢમાં ઐતિહાસિક ઘટના આખા ગામે ભાજપનો ભગવો ધારણ કર્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ખોરાસા ગામમાં કોંગ્રેસના સૂપડા સાફ
  • રાજેશ ચુડાસમાની આગેવાનીમાં જોડાયા ભાજપમાં
  • સાંસદ રાજેશ ચુડાસમાએ ખેસ પહેરાવી કર્યુ સ્વાગત

લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ગતિવિધિ જોવા મળી રહી છે. જેમાં જૂનાગઢના ખોરાસા ગામે એક રસપ્રદ ઘટના બની છે. જેમાં આખા ગામે ભાજપનો ભગવો ધારણ કર્યો છે. જેના સાથે જ કોંગ્રેસનો એકડો સાફ કરવામાં આવ્યો છે.


જૂનાગઢના ખોરાસા ગામમાં ચૂંટણીની ગતિવિધિ જોવા મળી રહી છે. જેમાં ગામના તમામ લોકો ભાજપમાં જોડાયા છે. આ સાથે જ ખોરાસા ગામમાં કોંગ્રેસના સૂપડા સાફ થયા છે. જેમાં રાજેશ ચુડાસમાની આગેવાનીમાં ગામના લોકો ભાજપમાં જોડાયા છે.

જ્યારે ભાજપ દ્વારા તમામ ગામજનોનું સ્વાગત કરવામાં આવ્યું છે. જેના સાથે જ ભાજપ સાંસદ રાજેશ ચુડાસમાએ ખેસ પહેરાવી સ્વાગત કર્યું છે. આ સાથે જ જૂનાગઢમાં નવા રાજકીય સમીકરણમાં જોવા મળી રહ્યા છે. જેનાથી જૂનાગઢમાં કોંગ્રસમના સુપડા સાફ થઈ રહ્યા છે.

જોકે નોંધનીય છેકે, જૂનાગઢ સીટ પર ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમા સામે લોહાણા સમાજ મેદાને પડ્યો છે. જુનાગઢ લોકસભા બેઠકના ઉમેદવાર રાજેશ ચુડાસમાની ઉમેદવારી રદ કરવાની માગને બુલંદ કરવા માટે પણ મિટીંગોનો દોર ચાલી રહ્યો છે. ત્યારે ચુડાસમાને મોટી સફળતા મળી છે.