છૂટાછેડા પછી એકલા રહેતા આસિ.મેનેજરનો આપઘાત

Apr 20, 2026 - 07:30
છૂટાછેડા પછી એકલા રહેતા  આસિ.મેનેજરનો  આપઘાત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરા, છૂટાછેડા થયા પછી એકલા રહેતા ખાનગી કંપનીનના આસિસ્ટન્ટ મેનેજરે ગળા ફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, આજવારોડ રોયલ સ્કૂલની બાજુમાં અમરદિપ હેરિટેજમાં રહેતો ૩૪ વર્ષનો હિરેનકુમાર  હીરાલાલ ચૌહાણ ખાનગી કંપનીમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે નોકરી કરતો હતો. પત્ની સાથે મતભેદ થતા ૮ મહિના પહેલા જ છૂટાછેડા થયા હતા. ત્યારબાદ તે એકલો જ રહેતો હતો અને સતત ટેન્શનમાં હતો. તેના માતા અને ભાઇ નવસારીમાં રહે છે. ગઇકાલ રાત્રિથી જ હિરેન માતાને ફોન કરીને કહેતો હતો કે, તમે વડોદરા આવો, હું બીમાર છું.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0