30 જુલાઈના દિવસભરના 10 મહત્વના સમાચાર વાંચો એક ક્લિક પર

Jul 30, 2026 - 21:30
30 જુલાઈના દિવસભરના 10 મહત્વના સમાચાર વાંચો એક ક્લિક પર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સવારથી રાત્રે 9 વાગ્યા સુધીના સૌથી મોટા મહત્વના સમાચાર વાંચો

1. Ahmedabad News: શહેરમાં ભારે વરસાદ સાથે ફ્લેશ ફ્લડ અને વાવાઝોડાની શક્યતા, મનપાના તમામ અધિકારીઓની રજાઓ રદ

2. Ahmedabad એરપોર્ટ પર સોનાની દાણચોરીનો પર્દાફાશ: દુબઈથી આવેલી મહિલા પાસેથી રૂ.35.49 લાખનું સોનું જપ્ત

3. Surat News : વરસાદી સંકટ વચ્ચે વહીવટી તંત્રની અપીલ, નીચાણવાળા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસી જવા તાકીદ

4. Dang News: 31 જુલાઈએ અતિભારે વરસાદનું રેડ એલર્ટ, કલેક્ટરે તમામ શાળાઓ-કોલેજોમાં આપી રજા

5. Mehsana News: કડીના અગોલ ગામમાં દબાણ હટાવવા મુદ્દે ભારે બબાલ, અરજદારનું જ મકાન તોડી પાડાતા બે જૂથ આમને-સામને

6. Ahmedabadના ચાંદખેડામાં 'દૂધ નથી' કહેતા લુખ્ખાનો આતંક, પ્રોવિઝન સ્ટોરમાં ઘૂસી ધારદાર હથિયાર બતાવી મચાવી તોડફોડ

7. CJP Protest : પેપર લીક વિરોધ પ્રદર્શન કેસમાં દિલ્હી સરકારનો મોટો નિર્ણય, પ્રદર્શનકારીઓ સામે કાર્યવાહી નહીં થાય

8. 'One Nation One Election' બિલ ચોમાસુ સત્રમાં નહીં થાય રજૂ, JPCનો કાર્યકાળ વધ્યો

9. Parliament Monsoon Session: રાજ્યસભા બાદ લોકસભામાં 'વંદે માતરમ' બિલ પસાર, વિપક્ષે કર્યો હોબાળો

10. Rahul Gandhi Vs BJP: 'માફી તો માગવી પડશે', રાહુલ ગાંધીના નિવેદન પર કંગનાનો વળતો જવાબ



What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0